શોધખોળ કરો
IPL સટ્ટાકાંડઃ અરબાઝ બાદ સાજીદ ખાન ફસાયો, બુકી સોનૂ જાલાને લીધુ નામ
1/3

અરબાઝ ખાનનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં આવ્યું હતું. ત્યારબાદ શનિવારે પૂછપરછ દરમિયાન તેઓએ આઈપીએલમાં સટ્ટો લગાવવાની વાત કબૂલી હતી. IPL રેકેટની પાછળ સોનૂ જાલાનનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ સોનૂ જાલાનની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં તેણે અરબાઝ સહિત બોલિવુડની અનેક સેલિબ્રિટી બેટિંગમાં અલગ-અલગ નામોથી પૈસા લગાવે છે તેવો ઘટસ્ફોટ કર્યો હતો.
2/3

જાણકારી મુજબ સોનૂએ જણાવ્યું કે સાજીદે તેની સાથે સાત વર્ષ પહેલાં સટ્ટાબાજી કરી હતી. સોનૂ જાલાનના નિવેદન બાદ સાજીદને સમન્સ મોકલવામાં નથી આવ્યું. પોલીસ સાજિદ ખાનને ગમે ત્યારે પુછપરછ માટે બોલાવી શકે છે. જાણકારી મુજબ, સોનુએ જણાવ્યું કે સાજિદે તેની સાથે સાત વર્ષ પહેલા સટ્ટેબાજી કરી હતી.
Published at : 05 Jun 2018 07:34 PM (IST)
Tags :
Arbaaz KhanView More





















