શોધખોળ કરો

મેલબોર્નમાં ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, જુઓ PHOTOS

1/10
લબોર્નઃ 11 ઓગસ્ટના રોજ બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય માટે દિવસ એ સમયે ખાસ બની ગયો જ્યારે તેણે દીકરી આરાધ્યા સાથે ભારતીય તિરંગો મેલબોર્ન ખાતે લહેરાવ્યો.

2/10
3/10
4/10
5/10
6/10
7/10
70મો સ્વાતંત્ર્ય દિવસ મારા અને મારી દીકરી આરાધ્યા માટે એક સંભારણું બની રહેશે. માત્ર એટલું જ નહીં, એશે ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી. ઉલ્લેખનીય છે કે, એશ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં હાજરી આપવા માટે પહોંચી હતી. ઐશ્વર્યાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

8/10
આ દરમિયાન ઐશ્વર્યાએ હિન્દી અને બાદમાં ઈંગ્લિશમાં અનુવાદ કરતા જણાવ્યું કે,''થેંક્યુ સો મચ મેલબોર્ન, આ ગર્વની ક્ષણ અને ખુશી આપવા બદલ સૌ કોઈનો આભાર.

9/10
ઐશ્વર્યા અને આરાધ્યાએ ત્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રગીત પણ ગાયું હતું. આ દરમિયાન ઐશ્વર્યા ટ્રેડિશનલ લુકમાં જ્યારે આરાધ્યા પણ ઈન્ડિયન લહેંગામાં જોવા મળી હતી. તેમજ તે મા એશ સાથે સ્ટેજ પર પણ હાજર રહી હતી.

10/10
 ઐશ્વર્યા મેલબોર્નમાં આયોજિત આઈએફએફએમ 2017ના કાર્યક્રમમાં ભાગ લેવા ત્યાં છે. તેમણે મેલબોર્નમાં 70માં સ્વાતંત્ર્ય દિવસનું સેલિબ્રેશન કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

Embed widget