શોધખોળ કરો
ઐશ્વર્યાએ અમિતાભ કે જયા સાથે નહીં આ પરિવાર સાથે મનાવ્યો 45 બર્થડે, તસવીરો થઇ વાયરલ
1/5

ઐશ્વર્યા એ તેની આ ખાસ પાર્ટીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તેના પતિ અભિષેકે તસવીર પર શેર કરતાં લખ્યું છે કે હેપી બર્થ ડે વાઇફ, આઇ લવ યુ…..
2/5

ઐશ્વર્યાએ પોતાનો જન્મ દિવસ માતા, પતિ અને દીકરી સહિત સાસરા પક્ષના પરિવારના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો છે.
Published at : 02 Nov 2018 12:38 PM (IST)
View More





















