ઐશ્વર્યાએ કાંસમાં પોતાના બીજા અપિયરંસ માટે રાલ્ફ એંડ રુસો કોટ્યોર રેડ રફલ્ડ ગાઉન પસંદ કર્યુ હતું. આ સાથ ઐશ્વર્યાએ વોલ્યુમ વેવ આપીને વાળ ખુલ્લા રાખ્યા હતા. જ્યારે રિચ મરૂન લિપસ્ટીક શેડ પસંદ કર્યો હતો. અને ઈયરિંગ્સ પહેર્યા હતા.
4/26
5/26
6/26
7/26
8/26
9/26
10/26
11/26
12/26
13/26
14/26
15/26
16/26
ઐશ્વર્યા રાય બચ્ચને 70માં કાંસ ઈંટરનેશનલ કાંસ ફિલ્મ ફેસ્ટિવલના બીજા અપિયરંસમાં રેડ કલરના ગાઉનમાં આવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.
17/26
18/26
19/26
20/26
21/26
22/26
23/26
24/26
આ પહેલા ઐશ્વર્યાએ ઓફ શોલ્ડર બ્લુ સિંડ્રેલા ડ્રેસ પહેર્યો હતો.