ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને ઇશા અંબાણી બન્ને વચ્ચે સારી મિત્રતા છે. પ્રિયંકા વેસ્ટર્ન વેડિંગ બાદ બીજી ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજો અનુસાર કરશે.
4/8
જો કે આકાશ અને શ્લોકાને ઘણીવાર આ અંદાજમાં નજર આવી ચુક્યા છે.
5/8
ખાસ વાત તો આ છે કે અંબાણી પરિવાર સાથે પહેલીવાર તેના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ નજર આવી હતી.
6/8
શુક્રવારે રાતે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, પુત્રી ઇશા અંબાણી અને અનંત અંબાણી સાથે વેન્યૂ પર પહોંચ્યા હતા.
7/8
આ પહેલા અંબાણી પરિવાર શુક્રવારે રાતે જ લગ્નમાં ભાગ લેવા માટે વેન્યૂ પર પહોંચી ગયો હતો. એવામાં લગ્ન વિધિ શરૂ થાય તે પહેલા આકાશ અંબાણી પણ ફિયાન્સી સાથે પહોંચી ગયા છે.
8/8
જોધપુર: બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ આજે જોધપુરના ઉમ્મેદ ભવનમાં કેથોલિક રીતિ રિવાજથી લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન માટે બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને તેની ફિયાન્સી શ્લોકા સાથે જોધપુર પહોંચ્યા છે.