શોધખોળ કરો
અમદાવાદનો મહેમાન બન્યો અક્ષય કુમાર, ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ શકે છે ફિલ્મ 'પેડમેન'
1/9

2/9

વિજય રૂપાણીએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ મામલે ગુજરાત આગળ રહ્યું છે. મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી જ ફિલ્મ લઇને અક્ષય કુમાર આવ્યા છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે. વિજય રૂપાણીએ પેડમેન ફિલ્મ માટે અક્ષય કુમારને અભિનંદન પાઠવ્યા હતા.
Published at : 05 Feb 2018 04:56 PM (IST)
View More























