શોધખોળ કરો

વિનોદ ખન્નાની પ્રાર્થના સભામાં શાહરૂખ, અમિતાભ, આમીર હાજર, ક્યા સુપરસ્ટારની ગેરહાજરીની લેવાઈ નોંધ ? જુઓ તસવીરો

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
Bollywood actor Aamir Khan with his wife and filmmaker Kiran Rao and Arbaaz Khanduring the prayer meeting for late veteran actor Vinod Khanna in Mumbai, India on May 3, 2017. (Pravin Utturkar/SOLARIS IMAGES)

16/24
17/24
18/24
19/24
20/24
21/24
સૌથી મહત્વની વાત એ છે કે વિનોદ ખન્ના સાથે અનેક ફિલ્મોમાં કામ કરનારા દબંગ સલમાન ખાન પણ પ્રાર્થનાસભામાં આવ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે કેન્સરથી ઝઝૂમી રહેલા વિનોદ ખન્નાનું 27 એપ્રિલના રોજ નિધન થયું હતું. વિનોદ ખન્નાએ 144 ફિલ્મોમાં કામ કર્યું હતું.

22/24
તે સિવાય અમિતાભ બચ્ચન પણ દીકરા અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથે પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. જોકે, વિનોદ ખન્નાની અંતિમ વિધિ દરમિયાનમાં આજની પેઢીના બોલિવૂડ કલાકારોની ગેરહાજરી પર ટ્વિટ કરી દુખ વ્યક્ત કરનારા ઋષિ કપૂર ગેરહાજર રહ્યા હતા.

23/24
વિનોદ ખન્નાની પ્રાર્થના સભામાં હાજર રહેનારા સ્ટાર્સમાં આમિર ખાન, તેની પત્ની કિરણ રાવ, અરબાઝ ખાન, શાહરૂખ ખાન, રિતિક રોશન, રાકેશ રોશન, મલ્લિકા અરોરા, સંજય ખાન, અકબર ખાન, રિતેશ દેશમુખ. સોનાક્ષી સિન્હા, સુરેશ ઓબેરોય, તબ્બુ, માધુરી દિક્ષિત, રીના રોય, બોની કપૂર, શ્રી દેવી, શક્તિ કપૂરનો સમાવેશ થાય છે.

24/24
મુંબઇઃ બોલિવૂડના સ્ટાર એક્ટર વિનોદ ખન્નાની પ્રાર્થનાસભામાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા. મુંબઇના વર્લીમાં વિનોદ ખન્ના માટે અંતિમ પ્રાર્થના સભા રાખવામાં આવી હતી જેમાં વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના સહિત આખું બોલિવૂડ હાજર રહ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget