શોધખોળ કરો
અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને જાહેરમાં કરી કિસ, જુઓ તસવીરો
1/7

કોહલીની શાનદાર બેટિંગ જોઇ અનુષ્કા શર્મા ખુશ થઇ ગઇ હતી. કોહલીની બેેટિંગ પર આફરિન થઈ અનુષ્કા શર્માએ ફ્લાઇગ કિસ આપી હતી.
2/7

અનુષ્કા પહેલા વિરાટ કોહલીએ પણ તેના સોશિયલ મીડિયા પર અનુષ્કા સાથેનો ફોટો શેર કર્યો હતો અને વાઇફને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
Published at : 03 May 2018 11:40 AM (IST)
View More





















