શોધખોળ કરો

'આશ્રમ'માં સીધી સાદી દેખાતી ‘પમ્મી’ રિયલ લાઇફમાં છે એકદમ હૉટ, વાયરલ થઇ નવી તસવીરો........

અદિતિ પોહનકર ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ છે, અને ‘આશ્રમ 3’ને લઇને પણ ખુબ એક્સાઇટ છે. ફિલ્મમાં સીધી સાદી દેખાતી ‘પમ્મી’ રિયલ લાઇફમાં એકદમ હૉટ અને બૉલ્ડનેસની ક્વિન છે.

Ashram 3: વેબ સીરીઝ આશ્રમ આજકાલ ખુબ ચર્ચામાં છે, બૉબી દેઓલ સ્ટાર્ટર આ ફિલ્મ એમએક્સ પ્લેયર પર રિલીઝ થઇ ચૂકી છે. ‘બાબા નિરાલા’ કા બદનામ આશ્રમ એકવાર ફરીથી તમામ લોકો માટે ફરીથી ખુલી ગયો છે. MX પ્લયેર પર રિલીઝ થતાંની સાથે જ ‘આશ્રમ 3’ આશા પ્રમાણે છવાઇ ગયો છે. આની સાથે જ આના તમામ સ્ટારકાસ્ટ પણ લાઇમલાઇટમાં આવી ગયા છે. આમાંની એક છે અદિતિ પોહનકર. ‘આશ્રમ’ સીરીઝમાં પમ્મીની ભૂમિકા નિભાવનારી અદિતિ પોહનકર ઓનસ્ક્રીમ બિલકુલ વિના મેકઅપે જોવા મળે છે. પણ જો ઓફસ્ક્રીન તેનો ગ્લેમરસ અંદાજ દરેકનો ચોંકાવી જાય છે. 

અદિતિ પોહનકર ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ છે, અને ‘આશ્રમ 3’ને લઇને પણ ખુબ એક્સાઇટ છે. ફિલ્મમાં સીધી સાદી દેખાતી ‘પમ્મી’ રિયલ લાઇફમાં એકદમ હૉટ અને બૉલ્ડનેસની ક્વિન છે. તેની કેટલીય હૉટ તસવીરો હાલમાં વાયરલ થઇ રહી છે. ‘આશ્રમ 3’ની રિલીઝની સાથે જ ‘આશ્રમ 4’નુ ટીજર પણ સામે આવી ગયુ છે. આનાથી આ સીરીઝની સફળતાનો અંદાજ લગાવી શકાય છે.

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

‘આશ્રમ 3’માં પમ્મીની ભૂમિકા નિભાવી રહેલી અદિતિ આ વખતે બાબા સામે બદલો લેવા આવી છે, હવે પોતાના હેતુમાં કેટલી સફળ થાય છે, તે તો સીરીઝ જોયા બાદ જ ખબર પડશે. અદિતિ પોતાની બૉલ્ડ તસવીરોને લઇને સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. દરેક સ્ટાઇલમાં તે કલર લાગે છે. બિકીનીમાં તસવીરો પૉસ્ટ કરીને તે હંમેશા ઇન્ટરનેટનો પારો ચઢાવતી રહે છે.

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

અદિતી પોહનકર મૂળ રીતે મરાઠી છે. તેને મરાઠી ફિલ્મ લય ભારીથી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. વેબ સીરીઝ 'SHE'માં તેનુ કામ ખુબ કાબિલેતારીફ રહ્યું હતુ, તે થિએટર આર્ટિસ્ટ પણ છે. 

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

View this post on Instagram
 
A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget