શોધખોળ કરો

ક્રિકેટર કે.એલ. રાહુલ સાથેના રિલેશન અંગે એક્ટ્રેસ આથિયા શેટ્ટીએ કહી આ વાત, જાણો

કેટર લોકેશ રાહુલે એક્ટ્રેસ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ આપતા બંને વચ્ચે અફેર હોવાની અટકળો ચાલી રહી હતી.

મુંબઈ: ભારતીય ક્રિકેટર કે.એલ.રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સારા મિત્રો છે. ક્રિકેટર લોકેશ રાહુલે એક્ટ્રેસ આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તેને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ આપતા બંને વચ્ચે અફેર હોવાની અટકળો ચાલી રહી હતી.
View this post on Instagram
 
♥️ . Outfit: @anitadongre Choker and earrings: @anitadongrepinkcity Ring: @Gbtbetrue Juttis: @fizzygoblet Clutch: @malagabags Styled by: @chandiniw Assisted by: @styledbystaceycardoz @namrata_h Hmu: @loveleen_makeupandhair @_misheeta. 📷: @divrikhyephoto

A post shared by Athiya Shetty (@athiyashetty) on

કે.એલ.રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર શેર કરી હતી, જેમાં તે આથિયા શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. રાહુલ આથિયા શેટ્ટીને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચાઓ બોલીવૂડમાં ચાલી રહી છે.
View this post on Instagram
 
ONE STEP AT A TIME 🇮🇳

A post shared by KL Rahul👑 (@rahulkl) on

આ અંગે આથિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, મને લિંકઅપની ખબરોને કારણે કોઈ ફરક પડતો નથી. તમે મને આ મુદ્દે કોઈ પણ સવાલ કરશો તો હું તમને કોઈ જવાબ આપીશ નહિ. પણ મને એ વાતની ખબર છે કે, આ બધુ પૂછવું એ તમારું કામ છે. મારા મતે આ મારી અંગત મેટર છે. તે પછી મિત્રતા હોય, સંબંધ હોય કે પછી પરિવાર. આ બધાને હું હંમેશા બચાવીને રાખવાની કોશિશ કરીશ. માટે હું ક્યારેય પણ આ વિશે વાત કરતી નથી. આથિયાએ રાહુલ સાથેના સંબંધને લઈ કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથિયા નવાઝુદ્દીન સાથે ફિલ્મ મોતીચૂર ચકનાચૂર માં જોવા મળશે. આથિયા આ ફિલ્મ દ્વારા 2 વર્ષ પછી મોટા પરદે જોવા મળશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget