40ની ઉંમરે એક્ટ્રેસનો બૉલ્ડ અવતાર, પતિ સાથે માલદીવના દરિયા કિનારેથી શેર કરી તસવીરો
એક્ટ્રેસ શમા સિકન્દર (Shama Sikander) સોશ્યલ મીડિાય પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સ્ટનિંગ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
Shama Sikander: એક્ટ્રેસ શમા સિકન્દર આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફ બન્નેની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તાજેતરમાં જ તેના બિકીની પૉઝે ઇન્ટરનેટ પર પારો ચઢાવી દીધો છે.
એક્ટ્રેસ શમા સિકન્દરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર દરિયા કિનારાની તસવીરો શેર કરી છે, જે ઓરેન્જ મોનોકનીમાં બૉલ્ડ પૉઝ આપતી દેખાઇ રહી છે. શમા સિકન્દર (Shama Sikander)નું નામ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે, એક્ટ્રેસ મૉડેલિંગની દુનિયામાં પણ ખુબ એક્ટિવ છે. આજકાલ એક્ટ્રેસ પોતાના પતિ જેમ્સ મિલિરૉનની સાથે વેકેસન મનાવી રહી છે. જ્યાંથી તેને આ હૉટ તસવીરો શેર કરી છે.
એક્ટ્રેસ શમા સિકન્દર (Shama Sikander) સોશ્યલ મીડિાય પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની સ્ટનિંગ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. એક્ટ્રેસ ઓરેન્જ મોનોકની પહેરીને દરિયામાં ઝૂમતી દેખાઇ રહી છે, તેની અદાઓ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
View this post on Instagram
આ તસવીરોમાં શમા સિકન્દર ઓરેન્જ કલરની બિકીની મોનોકનીમાં એકદમ હૉટ લાગી રહી છે.નાના પડદાથી લઇને બૉલીવુડ ફિલ્મોમાં સફર કરી ચૂકેલી શમા સિકન્દર અભિનય ક્ષેત્રે ખુબ નામ કમાયુ છે. શમા સિકન્દરના વેકેશનની આ તસવીરો પર ફેન્સ ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે. ફરી એકવાર ફેન્સ તેની સુંદરતાના દિવાના થઇ ગયા છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ