શોધખોળ કરો
આ ફિલ્મ તોડશે બોલીવુડના કીસિંગ સીનનો રેકોર્ડ, જાણો કેટલી છે Kisses
1/5

આ પહેલા 2003માં આવેલી મલ્લિકા શેરાવત અને હિમાંશુ મલિકની ફિલ્મ ખ્વાહિશમાં 17 કિસિંગ સીન હતા. જેનો રેકોર્ડ બેફિકરે તોડશે. બેફિકરે આ વર્ષે 9 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.
2/5

મુંબઈ: બોલીવુડનો બાજીરાવ રણવીર સિંહ આવનારી ફિલ્મ બેફીકરે માટે ઘણો એક્સાઈટેડ છે. સાથે જ તેના ફેંસમાં પણ હવે આ ફિલ્મ માટે આતુરતા વધી રહી છે. રણવીર સોશિયલ મીડિયા પર આ ફિલ્મના પોસ્ટરો શેર કરતો આવ્યો છે. 9મી જુલાઈએ રણવીરે આ ફિલ્મનું ચોથુ પોસ્ટર શેર કર્યુ હતું.
Published at : 11 Jul 2016 12:19 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















