શોધખોળ કરો
જીવલેણ બીમારીથી લડી રહેલ આ એક્ટ્રેસેને સલમાને નહીં પરંતુ આ એક્ટરે કરી મદદ
1/5

પૂજાનું કહેવું છે કે, તેની પાસે બિલકુલ પૈસા નથી. આ સ્થિતિમાં તેણે સલમાન સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો. યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી શકવાને કારણે તેની સ્થિતિ વણસી રહી છે.
2/5

નવી દિલ્હીઃ સલમાન ખાનની સાથે ફિલ્મ વીરગતિમાં જોવા મળેલ એક્ટ્રેસ પૂજા ડડવાલ હાલમાં ટીબી જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી છે. પૂજા મુંબઈની શિવડી સ્થિતિ બીએમસીની ટીબી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પૂજા ડડવાલની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. તે બીમારીની સાથે આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહી છે. અહેવાલ અનુસાર તેના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. કેટલાક મિત્રોએ તેને હોસ્પિટલ પહોંચી હતી. એવામાં હવે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને તેની મદદ કીર છે.
Published at : 22 Mar 2018 02:16 PM (IST)
View More






















