શોધખોળ કરો

બિગ બોસ ફેમ મોનાલિસાની પૂલમાં મસ્તી, બ્લેક બિકીનીમાં તસવીરો વાયરલ

મુંબઈ: ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. કારણ કે મોનાલિસા જટલી ફિલ્મોમાં એક્ટિવ રહે છે તેટલી જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ટીવી સીરિયલ 'નજર'માં ડાયનના રોલમાં જોવા મળતી અભિનેત્રી મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બ્લેક બિકિનીમાં મોનાલિસા પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. મોનાલીસાએ ઈન્ટાગ્રામ પર તસવીરો શેર કરતા વાયરલ થઈ છે.
View this post on Instagram
 
Major #throwback .... #takemeback ❤️

A post shared by MONALISA (@aslimonalisa) on

મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. બિગ બોસમાંથી નિકળ્યા બાદ મોનાલિસા તેની બોલ્ડ તસવીરો માટે સતત ચર્ચામાં રહે છે.
View this post on Instagram
 
????????????....

A post shared by MONALISA (@aslimonalisa) on

મોનાલિસા મદન સાથેના લિવ-ઇન રિલેશનશિપને લઇને ચર્ચામાં હતી. મોનાલિસા મદન સાથે જ કોલકત્તાથી મુંબઇ આવી હતી. મોનાલિસાએ ભોજપુરી ફિલ્મ્સમાં ઘણા બોલ્ડ સીન્સ પણ આપ્યા હતા. મોનાલિસા 'સૈયા તુફાની', 'મેહરારુ બિના રતિયા કૈસે કટી', 'પ્રેમ લીલા' જેવી ઘણી ભોજપુરી ફિલ્મ્સમાં કામ કરી ચૂકી છે. વાંચો: બોલ્ડ લુકમાં જોવા મળી આ એક્ટ્રેસ તો સોશિયલ મીડિયા પર થઈ ગઈ ટ્રોલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?

Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

Embed widget