Bhojpuri: એક્ટ્રેસે શેર કરી બેડરૂમની બૉલ્ડ તસવીર, બટન ખોલીને ફ્લૉન્ટ કર્યુ કર્વી ફિગર
તસવીરોમાં એક્ટ્રેસ પોતાના વ્હાઇટ ડેનિમ શૉર્ટ્સના બટન ખોલીને બૉલ્ડ પૉઝ આપી રહી છે. આ તસવીરોએ ફેન્સના દિલોની ધડકનો વધારી દીધી છે.
Neha Malik Pics: ભોજપુરી એક્ટ્રે્સ નેહા મલિક હંમેશા પોતાના બૉલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની કેટલીક હૉટ તસવીરો સોશ્યલ મીડિયા પર સામે આવી છે, જેના પર ફેન્સ દિલ હારી બેઠાં છે.
નેહા મલિકની આ તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે, જેમાં શૉર્ટ્સની સાથે ફ્લૉરલ ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે. નેહા મલિક મીડિયા સેન્સેશન બનતી દેખાઇ રહી છે. દરરોજ તેના નવા નવા લૂક્સ જોવા મળી રહ્યાં છે, હવે લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસે ફ્લૉરલ પ્રિન્ટેડ બ્રાલેટ પહેરેલુ છે.
View this post on Instagram
તસવીરોમાં એક્ટ્રેસ પોતાના વ્હાઇટ ડેનિમ શૉર્ટ્સના બટન ખોલીને બૉલ્ડ પૉઝ આપી રહી છે. આ તસવીરોએ ફેન્સના દિલોની ધડકનો વધારી દીધી છે.વળી, નેહા મલિકે પોતાના લૂકને ક્લાસી બનાવવા માટે ફ્લૉરલ બ્રાલેટની સાથે વ્હાઇટ શૃગ પણ પહેરેલુ છે. સાથે જ એક્ટ્રેસ ન્યૂડ પિન્કિંશ મેકઅપમાં ગજબની સુંદર લાગી રહી છે.
View this post on Instagram
તસવીરોમાં નેહા મલિક કાઉચ પર બેસીને સિઝલિંગ અદાઓ બતાવી રહી છે. આ જ કારણ છે કે ફેન તસવીરો પરથી નજર નથી હટાવી શકતા. ઉલ્લેખનીય છે કે નેહા મલિક ભોજપુરીની સાથે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ એક્ટિવ રહે છે, તેનુ પંજાબી ગીત 'સખિયાં' ખુબ વાયરલ પણ થયુ હતુ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram