શોધખોળ કરો

'મસ્તરામ' એક્ટ્રેસનો ફરીથી મસ્ત વીડિયો વાયરલ, એકથી એક બૉલ્ડ પૉઝ આપીને ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, જુઓ VIDEO

વીડિયોમાં એક્ટ્રેસ એકદમ અતરંગી અંદાજમાં દેખાઇ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રાની ચેટર્જી (Rani Chatterjee) બ્લેક મોનોકિનીમાં છે

નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર વધુ એક એક્ટ્રેસે પોતાના ફોટોશૂટથી તહેલકો મચાવી દીધો છે. આ એક્ટ્રેસ છે રાની ચેટર્જી (Rani Chatterjee). ભોજપુરી સિનેમામાં સૌથી બૉલ્ડ હસીનામાં રાની ચેટર્જીનુ નામ સામેલ છે. આજકાલ એક્ટ્રેસનો એક જોરદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બૉલ્ડ ફોટોશૂટ કરાવતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. 

વીડિયોમાં એક્ટ્રેસ એકદમ અતરંગી અંદાજમાં દેખાઇ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે રાની ચેટર્જી (Rani Chatterjee) બ્લેક મોનોકિનીમાં છે. તેને મોનોકિનીની ઉપર ટ્રાન્સપરન્ટ ગાઉન પહેરેલુ છે. તે ફોટોગ્રાફર્સની સામે એકથી એક બૉલ્ડ પૉઝ ક્લિક કરાવી રહી છે, જેમાં તેની અદાઓ જોઇને ફેન્સ પણ પાગલ થઇ રહ્યાં છે. ફોટોશૂટ દરમિયાન રાની ચેટર્જીનો સેક્સી અંદાજ દેખાઇ રહ્યો છે, તેને વાળ ખુલ્લા રાખેલા છે.

રાની ચેટર્જી (Rani Chatterjee) વર્ષ 2020માં વેબ સીરીઝ 'મસ્તરામ'માં દેખાઇ હતી, જેમાં તેને એકથી એક હૉટ અદાઓ આપી હતી, તેમાં તેને એક પહાડી છોકરીની ભૂમિકા નિભાવી હતી. આ સીરીઝમાં તેને જબરદસ્ત બૉલ્ડ સીન આપ્યા હતા, જેની ચર્ચા ઇન્ટરનેટ પર ખુબ થવા લાગી હતી. રાની ચેટર્જીનો ઇન્ટીમેટ સીન ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો. 

View this post on Instagram
 
A post shared by Rani Chatterjee Official (@ranichatterjeeofficial)

આ પણ વાંચો........

Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું

અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?

લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી

Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો

16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....

Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
કામની વાતઃ નવી નોકરી મળ્યાના કેટલા દિવસ પછી જૂની નોકરીમાંથી PF ના પૈસા ઉપાડી શકાય, જાણો નિયમ
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ ખાદ્યતેલમાં ખોરાક રાંધતા હોય તો ચેતી જજો! પરિવારને થઈ શકે છે આ કેન્સર, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
એક વ્યક્તિએ ઓર્ડર કરી દાળ! રેસ્ટોરન્ટે આપ્યું 10 હજાર રૂપિયાનું બિલ, યુઝર્સે લીધી મજા
Embed widget