શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

‘કૌન બનેગા કરોડપતિ’ની 11મી સિઝનને લઈ અમિતાભે શું કરી મોટી જાહેરાત, જાણો કોણ લઈ શકશે ભાગ?

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચને ટચૂકડા પડદાના 'કૌન બનેગા કરોડપતિ' શોને યાદગાર બનાવી દીધો છે. હવે તેઓ 11મી સીઝનનું ફરીથી હોસ્ટ કરવાના છે. જેને લઈ શોના ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. આ અંગે તેમણે એક ટ્વિટ કર્યું હતું. બિગ બીએ શું કર્યું ટ્વિટ અમિતાભ બચ્ચને ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કર્યું હતું કે, 'આદર, આદાબ, અભિનંદન, આભાર! અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવાનો છું. આ 2019ના વર્ષનું નવું અભિયાન... 'કૌન બનેગા કરોડપતિ.... કેબીસી' બહુ જલદી જ તમારા ઘરોમાં જોવા મળશે. વાંચોઃ મદદ માટે આગળ આવ્યા અમિતાભ બચ્ચન, દરેક શહિદ જવાનના પરિવારને આપશે આટલી રકમ 12 વર્ષથી મોટા તમામ લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે જોકે હાલ એવી સ્પષ્ટતા નથી થઈ કે કેબીસીની આ સીઝનનું રજિસ્ટ્રેશન કયારથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 12 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિ કેબીસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ શો ભારતમાં સૌથી વધુ લોકપ્રિય છે. 19 વરસ પહેલાં આ શોની શરૂઆત થઈ છે અને તે દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. વાંચોઃ આતંકી હુમલાના વિરોધમાં બોલિવૂડે કર્યો મોટો નિર્ણય, જાણો વિગતે શાહરૂખ પણ હોસ્ટ કરી ચુક્યો છે કેબીસી ગયા વરસે જ કેબીસીની સીઝન 10 પૂરી થઈ છે. ભૂતકાળમાં શાહરૂખ ખાને પણ  શોનું સંચાલન કર્યું હતું પરંતુ દર્શકોને અમિતાભ જેટલા પ્રભાવિત કરી શક્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?

આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણBJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાંAhmedabad Khyati Hospital : હોસ્પિટલ કાંડના આરોપીઓએ છુપાવી દીધા પર્સનલ લેપટોપ,ફોન કર્યા ફોર્મેટRaj Kundra: ED Raid: બોલિવુડ સ્ટાર શિલ્પા શેટ્ટીના પતિની મુશ્કેલી વધી, રાજ કુંદ્રાના ઘરે EDના દરોડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
'અહીં જટેલી હિંદુ વસ્તી છે, તે...', અજમેર દરગાહના મુખ્ય અધિકારીનું મોટું નિવેદન, મોહન ભાગવતને કેમ કર્યો યાદ?
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
આજે સોના ચાંદીના ભાવમાં જંગી તેજી, ચાંદી 1346 રૂપિયા મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો થયો
વિરોધી જૂથના આ નેતાને મળ્યા એકનાથ શિંદે, મહારાષ્ટ્રીની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ!

રશિયાનો આખી રાત યૂક્રેન પર બૉમ્બમારો, બ્લેકઆઉટ થતાં જ ઝેલેન્સ્કીએ માંગી પશ્ચિમી દેશોની મદદ

ED Raids: શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, પૉર્નોગ્રાફી ફિલ્મો બનાવવાનો છે મામલો

Cyclone Fengal Updates: ચક્રવાત 'ફેંગલ'નો ખતરો, તમિલનાડુ અને પુંડુંચેરીમાં ભારે વરસાદથી સ્કૂલ-કોલેજ બંધ

Embed widget