શોધખોળ કરો
Confirm : આ જાણીતી એક્ટ્રેસ બની 'બિગ બોસ 11'ની પ્રથમ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ
1/6

તમને જણાવીએ કે, સીરિયલ્સ ઉપરાંત નીતિ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની મસ્તીની તસવીરો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરી રહે છે.
2/6

નીતિ ટેલરે 14 વર્ષની ઉંમરમાં જ પ્યાર કે બંધન સીરિયલથી નાના પરદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને હવે તે અનેક જાણીતી સારિયલ્સમાં કામ કરી ચૂકી છે.
Published at : 18 Aug 2017 10:48 AM (IST)
View More























