પ્રોમો જોઈને લાગે છે કે ગુરુવારના એપિસોડમાં દર્શકોને એન્ટરટેનમેન્ટનો ભરપૂર ડોઝ મળવાનો છે. લોકોને આ મ્યૂઝિકલ મસ્તી પસંદ પડી રહી છે. અનુપ અને તેની જોડીદાર જસલીન આ સપ્તાહે નોમિનેશનથી સુરક્ષિત થઈ ગયા છે.
2/3
અનુપ જલોટા બેબી ડોલ ગીતને થોડો ક્લાસિકલ ટચ પણ આપે છે. જ્યારે કૃતિ, રોશમી, દીપિકા મહારાજા અનુપનું મનોરંજન કરવા માટે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
3/3
મુંબઈઃ બિગ બોસના સૌથી ઉંમરલાયક કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયીકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. તે શોમાં પોતાની શિષ્યા અને ગર્લફ્રેન્ડ જસલીન મથારુંની સાથે આવ્યા છે. જસલીન-અનુપે 3 વર્ષથી સંબંધ હોવાનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા છે. બિગ બોસના ટ્વિટર હેન્ડલ પર ગુરુવારે બતાવવામાં આવેલ એક શોનો પ્રોમો જારી કર્યો છે. જેમાં તે મહારાજ બન્યા છે અને સની લિયોનીનું જાણીતું ગીત બેબી ડોલ ગાતા જોવા મળી રહ્યા છે.