શોધખોળ કરો

Bigg Boss 16: શું સાજિદ ખાન 'બિગ બોસ' છોડશે? વિવાદો વચ્ચે સલમાન ખાને લીધો મોટો નિર્ણય

કહેવાય છે કે સલમાન ખાને ફરાહ ખાનના કહેવા પર સાજિદને બિગ બોસમાં આવવાની તક આપી હતી, જેથી કરીને તે પોતાની કારકિર્દી ફરી શરૂ કરી શકે, પરંતુ તેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Sajid Khan Bigg Boss 16: લોકપ્રિય રિયાલિટી 'બિગ બોસ'ની 16મી સીઝન આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જ્યાં એક તરફ ઘરમાં તમામ સ્પર્ધકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજી તરફ સાજિદ ખાનને બિગ બોસમાં કાસ્ટ કરવાને લઈને મેકર્સ અને સલમાન ખાન મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. બિગ બોસના મેકર્સ અને સલમાન ખાનને લોકો સંભળાવી રહ્યા છે. સાજિદ ખાન પર ઘણી અભિનેત્રીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આવી સ્થિતિમાં દરેકને ગુસ્સો છે કે બિગ બોસમાં આવા વ્યક્તિને કેમ લેવામાં આવ્યો, જેણે ઘણી અભિનેત્રીઓ સાથે ખોટું કર્યું છે.

જો કે, સાજિદ ખાન સાથે જોડાયેલા વિવાદો વચ્ચે હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં જ બિગ બોસના ઘરમાંથી બહાર થવાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાને ફરાહ ખાનના કહેવા પર સાજિદને બિગ બોસમાં આવવાની તક આપી હતી, જેથી કરીને તે પોતાની કારકિર્દી ફરી શરૂ કરી શકે, પરંતુ તેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શું સાજિદ ખાન બિગ બોસમાંથી બહાર થશે?

'ETimes'ના અહેવાલ મુજબ, સલમાન ખાને સાજિદ ખાનની શોમાંથી બહાર કરવાની માંગણી સ્વીકારી લીધી છે. સૂત્રને ટાંકીને પોર્ટલે જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાન માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે. તેણે ફરાહ ખાનના કહેવા પર સાજિદને બિગ બોસમાં લીધો હતો, કારણ કે તે કોરિયોગ્રાફર સાથે સારો સંબંધ ધરાવે છે. જો કે, તેને ખબર ન હતી કે, આ મામલે આટલો વધો વિવાદ ઉભો થશે. આવી સ્થિતિમાં સલમાન ખાને મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે.

સાજિદ પર આ આરોપો છે

વર્ષ 2018 માં, MeToo ચળવળ દ્વારા ઘણા નિર્દેશક-નિર્માતાઓ સામે આવ્યા હતા, જેમાંથી એક સાજિદ ખાન હતો. સાજિદ ખાન પર ઘણી અભિનેત્રીઓએ 'અયોગ્ય રીતે સ્પર્શ' કરવાનો અને પ્રાઈવેટ પાર્ટ બતાવવાનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં જ એક ટીવી એક્ટ્રેસે પણ સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ તમામ આરોપો વચ્ચે તેને એક વર્ષ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ ન કરવા બદલ સજા થઈ હતી, જે 2019માં પૂરી થઈ ગઈ હતી. જોકે ત્યારથી તે ફિલ્મી દુનિયાથી દૂર છે. હવે જ્યારે તેણે બિગ બોસ સાથે ફરી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો તો તે ખરાબ રીતે ફસાઈ ગયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget