શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસ પર ભડક્યા ભાજપના નેતા, કહ્યું- ફિલ્મોમાં લાગ્યા છે દાઉદના રૂપિયા....

ભાજપના કેટલાક નેતાઓએ પણ દીપિકા પાદુકોણ પર પોતાનો રોષ ઠાલવ્યો છે.

નવી દિલ્હીઃ હાલમાં જ જેએનયૂમાં થયેલ હિંસાનેલઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. લોકો રસ્તા પર ઉતરીને સતત સરકાર વિરોધી નારા લગાવી રહ્યા છે ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે. આ લાઈનમાં જ દીપિકા પાદુકોણ પણ જોડાઈ ગઈ છે, જે તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સોશિયલ મીડિયા પર બોયકોટ ‘છપાક’ ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકાની આગામી ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, પરંતુ આ પહેલા જ જેએનયૂનું સમર્થન કરવા પર દીપિકા ફસાઈ ગઈ છે. ભાજપના કેટલાક નેતાઓએ પણ દીપિકા પાદુકોણ પર પોતાનો રોષ ઠાલવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિંહાએ આ મામલે દેશ વિરોધી લોકો સાથે ઊભા રહેવાથી લઇને ફિલ્મોમાં આંતકવાદી અને દાઉદના પૈસા લાગવાની વાત પણ કહી છે. આ બોલિવૂડ એક્ટ્રેસ પર ભડક્યા ભાજપના નેતા, કહ્યું- ફિલ્મોમાં લાગ્યા છે દાઉદના રૂપિયા.... રાકેશ સિંહાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, "દીપિકા અહીં એક વ્યક્તિ તરીકે ગઇ હતી. આવું જોવા મળી રહ્યું છે કે જ્યાં પણ સરકાર વિરોધી કે રાષ્ટ્ર વિરોધી કેટલીક ગતિવિધિઓ થઇ રહી હોય ત્યાં બોલિવૂડ સ્ટાર પહોંચી જાય છે. અને લાગે છે બોલિવૂડ પર કોઈનું દબાણ છે. ફિલ્મોમાં દાઉદના પૈસા પણ લાગેલા છે. કાળા નાણું પણ આવે છે. તો આવું થઇ શકે." જો કે તેમણે કહ્યું કે હું ખાલી આ મામલે વાત નથી કરી રહ્યો.
ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ ગત 2 દિવસથી દિલ્હીમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરે છે. તેમની આવનારી ફિલ્મ છપાક એસિડ અટેક સરવાઇવરની સ્ટોરી છે. વળી છપાક ફિલ્મથી દીપિકા પહેલીવાર પ્રોડ્યૂસર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકશે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈ સૌથી મોટા સમાચાર, હાઈકોર્ટને શું કરાઈ જાણ?Vav By Poll Result 2024 : વાવમાં કોણ જીતશે?  સટ્ટોડિયાએ કોના પર લગાવ્યો દાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
Embed widget