શોધખોળ કરો
ધર્મેન્દ્રની ફિલ્મ ‘ધરમવીર’માં આ એક્ટરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કર્યું હતું કામ
1/3

ફરી એક વખત આ પિતા-પુત્રીની તિકડી ધમાલ મચાવા આવી રહી છે. ફિલ્મ ‘યમલા પગાલ દિવાના ફિર સે’ને નવનિયત સિંહે ડિરેક્ટ કરી છે. ફિલ્મ પહેલા 15 ઓગસ્ટના રિલીઝ થવાની હતી પરંતુ તે દિવસ અક્ષય કુમારી ‘ગોલ્ડ’ અને જોન અબ્રાહમની ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મો રિલીઝ થઈ રહી હતી એટલા માટે આ ફિલ્મની તારીખ પાછી ઠેલવવામાં આવી હતી.
2/3

થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રએ બોબી દેઓલના બાળપણનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. શું તમને ખબર છે કે બોબી દેઓલે ફિલ્મ ‘ધરમવીર’માં ધર્મેન્દ્રના બાળપણનો રોલ કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બોબી દેઓલ હથોડો મારી રહ્યો છે. જેમાં બોબીદેઓલ ખુબ જ ક્યૂટ લાગી રહ્યો છે.
Published at : 24 Aug 2018 07:40 AM (IST)
View More





















