શોધખોળ કરો

બોલિવૂડની ‘મોર્ડન મંદાકિની’, કઈ અભિનેત્રીએ ‘મંદાકિની’ સ્ટાઈલમાં આપ્યા BOLD પોઝ

1/9
ગિજેલની આ તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સ ‘મોર્ડન મંદાકિની’ અને ‘ન્યૂ જનરેશન મંદાકિની’ જેવી કોમેન્ટ કરી રહ્યા છે. સોશિલય મીડિયા પર ગિજેલની આ તસવીર સૌથી વધારે વાયરલ થઈ રહી છે.

2/9
ગિજેલની બધી તસવીરો તેના ઈસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3/9
ગિજેલની એક તસવીરો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ છે. ચાહકોએ તેની આ તસવીરો પર લાઈક અને કોમેન્ટોને ઠગલો કરી દીધો હતો.

4/9
બિગ બોસની આ કન્સ્ટેટન્ટ સતત પોતાનો બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી જોવા મળે છે.

5/9
ગિજેલ ઠકરાલને કિંગફિશરના કેલેન્ડર ગર્લ હોવાને કારણે પણ દુનિયાભરમાં ઓળખે છે.

6/9
રિયાલિટી શોમાં જોવા મળ્યા બાદ ગિજેલ એડલ્ટ કોમેટી ફિલ્મ ‘મસ્તીજાદે’ અને ‘ક્યા કૂલ હૈ હમ 3’માં જોવા મળી હતી.

7/9
ગિજેલ ઠકરાલને તેની હોટ ફિગર અને બોલ્ડનેસના કારણે ઈન્ડિયન કિમ કર્દાશિયન પણ કહેવામાં આવે છે.

8/9
બોલિવૂડ અભિનેત્રી મંદાકિનીએ ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી હો ગઈ’માં જોરદાર બોલ્ડ પોજ આપ્યો હતો જ્યાં પાણીમાં સફેદ સાડીમાં આપેલ પોઝ આજે ફેમસ છે.

9/9
મુંબઈ: ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’ની એક્સ કન્ટેસ્ટન્ટ ગિજેલ ઠકરાલને તેની બોલ્ડ અને બિંદાસ ઈમેજને કારણે ઓળખવામાં આવે છે. તેણે સફેદ સાડીમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget