શોધખોળ કરો

બોલિવૂડના એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં PM મોદી શું કર્યું ટ્વિટ, જાણો વિગત

દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે.

મુંબઈ: પ્રખ્યાત એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થયું છે. તેઓ 79 વર્ષની ઉંમરે વધતી જતી ઉંમરનાં કારણે તકલીફોને લઈને મુશ્કેલીમાં મુકાયા હતાં. તેમણે બુધવારે છેલ્લા અંતિમ શ્વાલ લીધા હતાં. બુધવારે એટલે કે આજે તેનાં અંતિમ સંસ્કાર બપોરે સાડા ત્રણ વાગ્યે કરવામાં આવશે. બોલિવૂડના એક્ટર દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં PM મોદી શું કર્યું ટ્વિટ, જાણો વિગત દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાંય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે ને તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે. કેટલીય હિટ ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. તેમજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ તેઓ ભૂમિકા ભજવી ચૂક્યા છે. મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"કપડાં ઉતારો...સાથે સૂવું પડશે", જ્યારે આ બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે કામના બદલામાં કરવામાં આવી ગંદી માંગણી
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
Raaka Release Date: અલ્લૂ અર્જુનની 'રાકા ની રિલીઝ ડેટને લઈને આવ્યું મોટુ અપડેટ, જાણો ક્યારે એન્ટ્રી થશે થિયેટરોમાં ?
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ, વિકી કૌશલની 'છાવા' માં કર્યું હતું કામ
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો
Dhamaal 4 Trailer: 'ધમાલ- 4'નું ટ્રેલર રીલિઝ, જોઈને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ
કોકરોચ જનતા પાર્ટીનું આજે ફરી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન; અભિજીત દીપકેએ થાળી અને ચમચી લાવવા કરી અપીલ
Fastest Ball in Test: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે? સ્પીડ જાણીને ચોંકી જશો
Fastest Ball in Test: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે છે? સ્પીડ જાણીને ચોંકી જશો
Best Chocolates For Girlfriend: ગર્લફ્રેન્ડ માટે પરફેક્ટ ગિફ્ટ છે આ 5 ચોકલેટ; જોતા જ ખુશીથી ઝુમી ઉઠશે તમારી પ્રિન્સેસ
Best Chocolates For Girlfriend: ગર્લફ્રેન્ડ માટે પરફેક્ટ ગિફ્ટ છે આ 5 ચોકલેટ; જોતા જ ખુશીથી ઝુમી ઉઠશે તમારી પ્રિન્સેસ
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ, 5 બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ
રાજકોટના શાપરમાં કરોડોની લૂંટ, 5 બુકાનીધારી શખ્સોએ બંધક બનાવી રોકડ, દાગીનાની ચલાવી લૂંટ
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Embed widget