શોધખોળ કરો

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી..હાલ કોઈ મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.. આજે સૌરાષ્ટ્રના ચાર જીલ્લા, મધ્ય ગુજરાતના બે જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. તો આવતીકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા  અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે.. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.. તો સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  ચોમાસાની ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતા 25 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.. 

ગુજરાત વિડિઓઝ

Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

DA Hike: જુલાઈમાં 7મા કે 8મા પગાર પંચ મુજબ વધશે મોંઘવારી ભથ્થું? જાણો 1 કરોડ કર્મચારીઓ માટે ગણતરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો

સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા 20% નો નિયમ જાણી લો, નહીંતર પસ્તાશો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget