શોધખોળ કરો
Advertisement
બોલીવુડના આ એકટરે બર્થ ડે પર નગ્ન થઈ બીચ પર લગાવી દોડ, ખુદ પત્નીએ જ ક્લિક કર્યો ફોટો
55 વર્ષીય એક્ટર વર્કઆઉટ અને રનિંગ કરતા અનેક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યો છે.
મુંબઈઃ બોલીવૂડ એકટર મિલિંદ સોમને બુધવારે તેનો 55મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેણે એક તસવીર પોસ્ટ કરી હતી. મિલિંદ તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે અને આ વાત તેની તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે. તે વર્કઆઉટ અને રનિંગ કરતા અનેક ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી ચુક્યો છે.
તેણે પોતાના બર્થ ડે પર એક ખાસ ફોટો શેર કર્યો હતો. જેને જોઈ ફેંસ ચોંકી ગયા હતા. જન્મ દિવસ પર ખુદને વિશ કરતો મિલિંદે ન્યૂડ ફોટો શેર કર્યો હતો. ગોવાના બીચ પર નગ્ન થઈને રનિંગ કરતો હતો. બીચ પર તેના સિવાય કોઇ નજરે પડી રહ્યું નહોતુ.
એક્ટરનો આ ફોટો તેની પત્ની અંકિતાએ પાડ્યો હતો. ફોટો શેર કરીને મિલિંદે લખ્યું, મને જન્મદિન મુબારક. મિલિંદ અને તેની પત્ની હાલ ગોવામાં એન્જોય કરી રહ્યા છે. મિલિંદના બર્થ ડે પર પત્નીએ શુભેચ્છા પાઠવી હતી.
">
અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર મિલિંદ સાથેના કેટલીક તસવીર શેર કરી અને લખ્યું, આ શખ્સને જન્મદિવસની શુભેચ્છા, તેની પાસે મારું દિલ અને આત્મા છે. હું તેમને મારા અસ્તિત્વના દરેક કણથી પ્રેમ કરું છું. હું તેનો દરેક દિવસ સેલિબ્રેટ કરું છું.
અંકિતા અને મિલિદે 22 એપ્રિલ, 2018ના રોજ લગ્ન કર્યા હતા.
US Elections Results: જાણો કેટલા રાજ્યના હજુ પરિણામ નથી થયા જાહેર, ટ્રમ્પ અને બાઈડેન ક્યાં ક્યાં જીત્યા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement