શોધખોળ કરો

ફિલ્મોમાં કામ નહીં કરવા છતાં આ જૂના જમાનાનો સુપરસ્ટાર વરસે કમાય છે 250 કરોડ રૂપિયા જાણો વિગત

1/5
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝમાં મિથુન ચક્રવર્તી જેવો બીજો સુપરસ્ટાર બોલિવૂડને મળવો મુશ્કેલ છે. એક્ટરની સાથે સાથે ડાન્સર તરીકે પણ મિથુને પોતાની ઓળખ બનાવી હતી. મિથુન દાને બાળપણથી એક્ટિંગનો શોક હતો. 1982માં આવેલી મિથુનની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’એ ધમાલ મચાવી હતી. પોતાની પ્રથમ ફિલ્મથી મિથુને ઘરમાં ઓળખ બનાવી હતી. એક દાયકા સુધી મિથુને બોલિવૂડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મિથુને 350 ફિલ્મોમાં કામ કર્યું છે.

2/5
મિથુન એક એક્ટરની સાથે સફળ બિઝનેસમેન છે. મોનાર્ક ગ્રુપના માલિક પણ છે. મિથુન લક્ઝરી હોટલનો બિઝનેસ ધરાવે છે. મિથુનની ઉટી અને મસૂરી સહિત અનેક સ્થળોએ હોટલ્સ છે. મિથુન પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. મિથુન દા કોઇ પણ ફિલ્મ કર્યા વિના દર વર્ષે 250 કરોડ રૂપિયા કમાઇ લે છે. એટલું જ નહી મિથુન દા લિમ્કા બુક અને ગિનીઝ બુકમાં નામ ધરાવે છે. તે સિવાય મિથુન દા ગરીબોની મદદ કરવામાં પણ પાછળ નથી.

3/5
ફિલ્મોમાં કામ કરીને મિથુન દાએ ખૂબ નામ કમાવ્યું છે. હેલનના આસિસ્ટન્ટ રહી ચૂકેલા મિથુન દાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને એ જાણ હોતી નથી કે તેમને બીજા ટાઇમે જમવાનું મળશે કે નહીં. મિથુને એટલી ફિલ્મોમાં જ કામ નથી કર્યું પરંતુ પોતાનો બિઝનેસ પણ ફેલાવ્યો છે.

4/5
પોતાની ડેબ્યૂ ફિલ્મ મૃગયા માટે મિથુનને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મિથુન દાએ હિન્દી જ નહી પરંતુ બંગાળી અને ઓડિશા ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મિથુન મોટા સ્ટાર હોવા છતાં જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે.

5/5
1993થી લઇને 1998 વચ્ચેનો સમય મિથુન માટે મુશ્કેલીભર્યો રહ્યો હતો. આ સમય દરમિયાન સતત તેમની ફિલ્મો ફ્લોપ રહી હતી. આ દરમિયાન એક સાથે 33 ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ તેમ છતાં તેમનો સ્ટારડમ ડિરેક્ટર પર એટલી હદે છવાયેલો હતો કે તેમણે ત્યારબાદ પણ 12 ફિલ્મો સાઇન કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget