શોધખોળ કરો

આલિયા ભટ્ટે ક્યા સુપરસ્ટારને જાહેરમાં કહ્યું: આઈ લવ યુ........જુઓ વીડિયો

મુંબઈ: દેશના ખુબજ પ્રતિષ્ઠિત કહી શકાય તેવાં એવોર્ડ 64માં ફિલ્મફેરમાં ફિલ્મ રાઝીએ જોરદાર જલવો દેખાડ્યો હતો. આ ફિલ્મે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો સાથે સાથે ફિલ્મ ડાયરેક્ટર મેઘના ગુલઝારે પણ એવોર્ડ મેળવ્યો હતો. ખાસ વાત તો એ છે કે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતવામાં સફળ રહી હતી. આલિયા ભટ્ટે ક્યા સુપરસ્ટારને જાહેરમાં કહ્યું: આઈ લવ યુ........જુઓ વીડિયો આલિયાની સાથે સાથે રણબીર કપૂરે પણ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. રણબીરે પોતાની ફિલ્મ સંજૂ માટે આ એવોર્ડ જીત્યો હતો. આલિયા આ એવોર્ડ મેળવીને ખુશખુશાલ જોવા મળી હતી. આલિયાએ આ ખાસ અવસર પર પોતાના દીલની વાત રજૂ કરી હતી. સૌ પ્રથમ વખત તેણે રણબીરને લઈને પોતાની લાગણી વર્ણવી હતી.
View this post on Instagram
 
Alia Bhatt- I love you (from stage) after winning award, while Ranbir Kapoor is all smiles❤😇 #FilmfareAwards2019 #RanbirKapoor #Ranbir #AliaBhatt #Bollywood

A post shared by Ranbir Kapoor Universe (@ranbirkapooruniverse) on

આલિયાએ એવોર્ડ મેળવ્યા બાદ કહ્યું હતું કે, મેઘના મારા માટે રાઝી એક એવી ફિલ્મ છે જેમાં તારી લોહી અને પરસેવાની મહેનત રહી છે. તું મારા માટે બહુ જ ખાસ છો. વિક્કી કૌશલ, તમારા વિના આ ફિલ્મ પુરી થઈ શકી ન હતી, મારા મેંટર, પિતા અને મને ફેશન પર જ્ઞાન આપનારા કરણ જૌહર તમારો ખુબ ખુબ આભાર. આજની રાત ફક્ત પ્યારની રાત છે. મારા સ્પેશિયલ વન આઈ લવ યુ રણબીર કપૂર.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget