શોધખોળ કરો

રેખા-નાની બહેન એક સાથે જોવા મળ્યાં, બન્ને બહેનોની આવો અંદાજ લોકો જોતાં રહી ગયા

રાધા એક વેડિંગ રિસેપ્શનમાં પોતાની બહેન રેખા સાથે જોવા મળી હતી. રેખા લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળ્યાં હતાં અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી

મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રેખા હાલ પોતાની બહેન સાથે અરમાન જૈનના લગ્નમાં પહોંચી હતી. રેખા અને તેમની બહેન રાધા એકદમ રોયલ અંદાજમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન રેખા લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળ્યાં હતાં અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. રેખાની જેમ નાની બહેન રાધા પણ સુંદર દેખાઈ રહી છે. થોડાક દિવસ પહેલાં જ બંને બહેનો એક ઈવેન્ટમાં જોવા મળી હતી. બંને બહેનો રોયલ અંદાજમાં જોવા મળી હતી અને પાપારાઝીને પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન આ બંને બહેનોની કેમેસ્ટ્રી જોવા લાયક હતી.
View this post on Instagram

#Rekhaji with her sisters #Rekha ji💖

A post shared by LegendaryRekhaji (@therekhafanclub) on

જોકે હાલમાં જ રાધા એક વેડિંગ રિસેપ્શનમાં પોતાની બહેન રેખા સાથે જોવા મળી હતી. એક તરફ લાલ બનારસી સાડીમાં જોવા મળી રહી છે જ્યારે તેમની બહેન લીલી સાડીમાં જોવા મળી હતી. આ આઉટફીટમાં બંને બહેન ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન પોતાની બહેનનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી. આ બંને બહેનો અરમાન જૈન અને અનીષા મલહોત્રાના રીસેપ્શનમાં પહોંચી હતી.
રેખાની બહેન રાધા પણ અભિનેત્રી રહી ચૂકી છે. તેમણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેમને સફળતા મળી ન હતી અને લગ્ન બાદ તેમણે આ ઈન્ડસ્ટ્રીને છોડી દીધી હતી. તેમણે લાંબા રીલેશન બાદ મોડેલ ઉસ્માન સૈયદ સાથે લગ્ન કર્યાં હતા. ઉસ્માન લેખક અને ડિરેક્ટર એમએસ અબ્બાસના દીકરા છે. લગ્ન બાદ તે અમેરિકા ચાલી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget