શોધખોળ કરો

આ અભિનેત્રી અલી ફઝલ સાથે જલદી કરશે લગ્ન? આ યુગલ ઘણાં સમયથી એકબીજાને કરે છે ડેટ

હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણા ચોકક્કસ કરીશું. જોકે મીડિયા રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે.

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાતો પણ અનેકવાર સામે આવી છે. પરંતુ હવે ફરી એકવાર મળેલા મીડિયા રિપોર્ટ પ્રમામે, રિચા અને અલી જલદી જ લગ્ન કરવાના છે. રિચાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં વાંચ્યુ હતું કે, મારા લગ્ન થવાના છે. ત્યાર બાદ એવા સમાચાર મને મળ્યાં હતા કે, મારા લગ્ન સાંજના ચાર વાગ્યે વેલેન્ટાઈન-ડેના દિવસે થવાના હતા જે રદ્દ કરવામાં આવ્યા છે. મને જ નથી ખબર કે મારા લગ્ન કેમ કેન્સલ થયા. કોઈએ તો સોશિયલ મીડિયા પર મારા લગ્નની કંકોતરી સુંદ્ધા છાપી હતી. લોકોને ક્રિએટિવીટી પણ ગજબની છે. કાર્ડના બ્રેકગ્રાઉન્ડમાં ગુલાબના ફુલ હતા. હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણા ચોકક્કસ કરીશું. જોકે મીડિયા રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

Embed widget