શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ એક્ટ્રેસે રેડ કલરના ટૂ પીસમાં બીચ પર લગાવી આગ, વીડિયો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર રેડ કલરના ટુ પીસમાં વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. ઉર્વશી રેડ ડ્રેસમાં બીચ પર આકર્ષક પોઝ આપતી નજરે પડી રહી છે.
મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર રેડ કલરના ટુ પીસમાં વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. ઉર્વશી રેડ ડ્રેસમાં બીચ પર આકર્ષક પોઝ આપતી નજરે પડી રહી છે.
View this post on Instagram
ઉર્વશી રૌતેલાએ ગઈ કાલે આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લાઇક મળી રહ્યા છે. તેમજ ફેન્સ આ વીડિયો પર ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
તેમજ ઉર્વશીને આ લૂકમાં ખૂબ જ સુંદર લાગતી હોવાનું ફેન્સ જણાવી રહ્યા છે. ઉર્વશીએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, પોતાને પ્રેમ કરવો એ જીવનભરના રોમાંસની શરૂઆત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement