નંદિતા લેખક સઆદત હસન મંટો પર એક ફિલ્મ બનાવી રહી છે.
3/4
એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે અમે બંનેએ અલગ થવાનું નક્કી કર્યુ છે. કોઈ કડવાશ વિના અમે આ નિર્ણય લીધો છે. અમારો દિકરો અમારી પ્રાથમિકતા છે. અમે પ્રાઈવસી ઈચ્છીએ છીએ. નંદિતા અને સુબોધને છ વર્ષનો વિહાન છે.
4/4
મુંબઈ: 2016ની સાલમાં બોલીવુડના ઘણા ફેમસ કપલ્સ અલગ થઈ ગયા. શરૂઆત ફરહાન-અધુના અખ્તરથી લઈને અંત અરબાઝ-મલાઈકાથી આવ્યો હતો. 2017ની સાલની શરૂઆતમાં પણ બોલીવુડના એક સેલેબ કપલના અલગ થવાના સમાચાર છે. અભિનેત્રી અને ડાયરેક્ટર નંદિતા દાસ પતિ સુબોધ મસકારા સાત વર્ષના લગ્ન જીવન બાદ ડિવોર્સ લઈ રહ્યા છે.