શોધખોળ કરો

Lal Singh Chaddha Box Office: દેશમાં ફ્લોપ વિદેશમાં હિટ લાલ સિંહ ચઢ્ઢા, વર્લ્ડવાઈડ કલેક્શન જાણીને ચોંકી જશો

Lal Singh Chaddha Worldwide Box Office Collection: વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' બાદ બોલિવૂડ એક્ટર આમિર ખાન ચાર વર્ષ પછી 'લાલ સિંહ ચઢ્ઢા' દ્વારા સ્ક્રીન પર પરત ફર્યો હતો.

Lal Singh Chaddha Worldwide Box Office Collection: વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' બાદ બોલિવૂડ એક્ટર આમિર ખાન ચાર વર્ષ પછી 'લાલ સિંહ ચઢ્ઢા' દ્વારા સ્ક્રીન પર પરત ફર્યો હતો. જો કે, તેની રિલીઝ પહેલા જ તેને બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો અને આ ટ્રેન્ડ ફિલ્મ રિલીઝ થયા પછી પણ અકબંધ રહ્યો. જેના પરિણામે, આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી, પરંતુ વિશ્વભરમાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે.

ભારતીય બોક્સ ઓફિસ કલેક્શન

'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 11.5 કરોડની કમાણી સાથે શરૂઆત કરી હતી, પરંતુ સમય જતાં ફિલ્મની કમાણીનો આ આંકડો ઘટતો ગયો. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર બીજા શુક્રવારે તે માત્ર 1.25 કરોડનું જ કલેક્શન કરી શકી હતી. એકંદરે, 9 દિવસમાં, 'લાલ સિંહ ચઢ્ઢા'એ ભારતીય બૉક્સ પર માત્ર 60.69 કરોડનું કલેક્શન કર્યું છે, જેના કારણે તે ફ્લોપની શ્રેણીમાં આવી ગઈ છે.

વિદેશમાં સારું કલેક્શન

જ્યાં 'લાલ સિંહ ચઢ્ઢા' ભારતમાં ખરાબ રીતે ફ્લોપ થઈ છે, તો બીજી તરફ, બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, તે વિદેશમાં સારું પ્રદર્શન કરી રહી છે અને અત્યાર સુધીમાં 47.78 કરોડનું કલેક્શન કરી ચૂકી છે. આ કારણથી ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન સારું રહ્યું છે અને આમિર ખાનની ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. તમને જણાવી દઈએ કે, દેશી અને વિદેશી કમાણી સહિત 'લાલ સિંહ ચઢ્ઢા'નું વિશ્વભરમાં બોક્સ ઓફિસ કલેક્શન 108.47 કરોડ રહ્યું છે. જોકે, 25 ઓગસ્ટે વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.  જેથી, એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી, 'લાલ સિંહ ચઢ્ઢા'ની કમાણીમાં વધુ ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો..... 

CBI RAID : દિલ્લીમાં નવી દારૂ નીતિ મામલે CBIએ મનીષ સીસોદીયા સહીત 15 વિરુદ્ધ નોંધી FIR

Horoscope Today 20 August 2022: મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિએ રહો સાવધાન, જાણો આજની તમામ રાશિઓનું રાશિફળ

Mathura: જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ, બે ભક્તોના મોત, અનેક ઘાયલ

India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા

Crime News: સુરતમાં માત્ર 300 રુપિયા માટે મિત્રએ કરી બીજા મિત્રની હત્યા

Salman Khan: Boycott Tiger 3 ટ્રેન્ડ થતા જ સલમાન ખાને લીધો મોટો નિર્ણય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget