શોધખોળ કરો

Upcoming Films: અજય દેવગનની એક સાથે ત્રણ ધાંસૂ ફિલ્મો કન્ફૉર્મ, જાણો ક્યારે શેમાં મચાવશે ધમાલ

Ajay Devgn Upcoming Films: પિંકવિલા સાથે તાજેતરના ઇન્ટરવ્યૂમાં વાત કરતી વખતે અજય દેવગને આ સિક્વલ ફિલ્મોની પુષ્ટિ કરી છે

Ajay Devgn Upcoming Films: બૉલિવૂડ એક્ટર અજય દેવગન આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિંઘમ અગેન'ને લઈને ચર્ચામાં છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર દરરોજ કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. દરમિયાન અજય દેવગનની વધુ ત્રણ ફિલ્મોની સિક્વલ કન્ફર્મ થઈ ગઈ છે. અજય દેવગણે પોતે આની જાહેરાત કરી છે.

સિંઘમ અગેન પછી અજય દેવગન પાસે ઘણી બધી સિક્વલ ફિલ્મો છે. અભિનેતા હવે તેના ભત્રીજા અમન દેવગન સાથે ફિલ્મ 'આઝાદ'માં જોવા મળશે. આ પહેલા અજય દેવગણે તેની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શૈતાન' અને 'દ્રશ્યમ 3'ની બીજી સિક્વલની જાહેરાત કરી છે. રોહિત શેટ્ટીએ 'ગોલમાલ'ની પાંચમી સિક્વલની પુષ્ટિ કરી છે.

'શૈતાન 2' અને 'દ્રશ્યમ 3' પર આપ્યુ અપડેટ (Shaitaan 2 And Drishyam 3 On Cards)
પિંકવિલા સાથે તાજેતરના ઇન્ટરવ્યૂમાં વાત કરતી વખતે અજય દેવગને આ સિક્વલ ફિલ્મોની પુષ્ટિ કરી છે. અભિનેતાએ કહ્યું- 'શૈતાન 2 હાલમાં લખાઈ રહી છે. એક ટીમ આગામી દ્રશ્યમ ફિલ્મ પર પણ કામ કરી રહી છે. દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યું, 'મને લાગે છે કે કોઈપણ કોપ ફિલ્મ પહેલા આગામી ફિલ્મ ગોલમાલ હશે.'

Shaitaan (2024) - IMDb

સિક્વલ ફિલ્મો પર બોલ્યો અજય દેવગન  
અજય દેવગને પણ 'ગોલમાલ 5'ની પુષ્ટિ કરી અને કહ્યું - 'આ સમય સિક્વલનો છે અને આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે દર્શકો જાણવા માટે તૈયાર છે કે તેઓ ફિલ્મમાં શું મેળવવાના છે. પાત્રો રિલેટેબલ બની જાય છે અને દર્શકોને ખાતરી છે કે તેઓને મોટા પડદા પર શું મળશે.

અજય દેવગનનું વર્કફ્રન્ટ (Ajay Devgn Workfront) 
અજય દેવગન પાસે હાલમાં એક કરતા વધુ સિક્વલ ફિલ્મો પાઇપલાઇનમાં છે. 'શૈતાન 2', 'દ્રશ્યમ 3' અને 'ગોલમાલ 5' ઉપરાંત આ યાદીમાં 'રેઈડ 2', 'દે દે પ્યાર દે 2' અને 'ધમાલ'ની સિક્વલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો

Chahat Khanna Photo: બગીચામાં એક્સરસાઈઝ કરતી જોવા મળી ચાહત ખન્ના, અભિનેત્રીએ બતાવ્યું પરફેક્ટ ફીગર 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
Punjab bandh: ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, બસ-ટ્રેન સેવા રહેશે પ્રભાવિત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
EPFO Rules: નવા વર્ષમાં બદલાઇ જશે EPF સંબંધિત અનેક નિયમો, સભ્યોને મળી મોટી રાહત
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Car Insurance Tips: કાર માટે ઇન્શ્યોરન્સ કેમ હોય છે જરૂરી, એડ ઓનથી શું થાય છે ફાયદાઓ?
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Jimmy Carter: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું નિધન, 100 વર્ષની ઉંમરમાં લીધા અંતિમ શ્વાસ
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
Sim Cards: તમારા આધાર નંબર પર કેટલા સિમ કાર્ડ છે એક્ટિવ, આ રીતે કરી શકશો ચેક
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
Embed widget