શોધખોળ કરો

Emraan Hashmiના હાથે લાગ્યો એક મોટો પ્રૉજેક્ટ, હવે આ ફિલ્મમાં આર્મી ઓફિસર બનીને મચાવશે ધમાલ, જાણો

બૉલીવુડ એક્ટર ઇમરાન હાશમી (Emraan Hashmi) આજકાલ ચર્ચાઓમા છે, લવર બૉય અને સીરિયલ કિસરની ઇમેજને બદલવા માટે એક્ટરની કોશિશ રંગ લાવી રહી છે.

Emraan Hashmi In Farhan Akhtar Film: બૉલીવુડ એક્ટર ઇમરાન હાશમી (Emraan Hashmi) આજકાલ ચર્ચાઓમા છે, લવર બૉય અને સીરિયલ કિસરની ઇમેજને બદલવા માટે એક્ટરની કોશિશ રંગ લાવી રહી છે. હાલમાં જ તેને ‘ચહેરે’માં એક રોમાંચક રૉલ બાદ સલમાન અને કેટરીનાની ‘ટાઇગર 3’ (Tiger 3)માં એક્શન અંદાજમાં વિલનની ભૂમિકા ભજવી હતી, એટલુ જ નહીં હવે ઇમરાન હાશમીને એક મોટો પ્રૉજેક્ટ હાથ લાગ્યો છે, જેમાં તે આર્મી ઓફિસરની ભૂમિકામાં દેખાશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇમરાન હાશમીએ ફરહાન અખ્તર (Farhan Akhtar) અને રિતેશ સિદ્ધવાણી (Ritesh Sidhwani) ની એક મિલિટ્રી ડ્રામા ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનુ  ટાઇટલ ‘ગ્રાઉન્ડ ઝીરો’ (Ground Zero) રાખવામાં આવ્યુ છે, અને આમાં ઇમરાન હાશમી એક આર્મી ઓફિસરના લીડ રૉલમાં દેખાશે. ફિલ્મમાં ઇમરાન હાશમીને એક ખતરનાક મિશન પર બતાવવામાં આવ્યો છે, જેને સંવેદનશીલ સ્થિતિને સંભાળવા માટે કાશ્મીર મોકલવામાં આવે છે. 

View this post on Instagram
 
A post shared by Emraan Hashmi (@therealemraan)

તેજસ વિજય સંભાળશે નિર્દેશકની જવાબદારી - 
જોકે, ફિલ્મ સાથે જોડાયેલી કોઇપણ જાણકારીની અધિકારિક પુષ્ટી નથી કરવામાં આવી. ના ફિલ્મના અન્ય કાસ્ટ એન્ડ ક્રૂ મેમ્બર્સ વિેશે પણ કંઇ વાત જાણવા મળી. આમ તો ફિલ્મ ડાયરેક્ટરનુ નામ સામે આવ્યુ છે, બતાવવામાં આવે છે કેક ‘ગ્રાઉન્ડ ઝીરો’ના નિર્દેશનની જવાબદારી મરાઠી ફિલ્મ નિર્માતા તેજસ વિજય સંભાળશે. તેજસ આ સમયે રકુલ પ્રીત સિંહની સાથે કામ કરી રહ્યો છે, આ તેની બૉલીવુડમાં ડેબ્યૂ ફિલ્મ હશે.

View this post on Instagram
 
A post shared by Emraan Hashmi (@therealemraan)

ઇમરાન હાશમી (Emraan Hashmi)ની વાત કરીએ તો તે હાલમાં ‘સેલ્ફી’ (Selfiee) માટે કામ કરી રહ્યો છે. આમાં તેની સાથે અક્ષય કુમાર લીડ રૉલમાં છે. આ મલયાલમ પિલ્મ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રીમેક બતાવવામાં આવી રહી છે, રાજ મહેતા આને ડાયરેક્ટ કરી રહ્યાં છે, અને ડાયના પેન્ટી, નુસરત ભરુચા લીડ હીરોઇનેના રૉલમાં છે. સેલ્ફી ફિલ્મ આગામી વર્ષે 24 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Embed widget