શોધખોળ કરો

લગ્નની વાતો વચ્ચે આ હૉટ જોડીએ પરિવાર સાથે ગુપચુપ રીતે ઉજવ્યો ક્રિસમસનો તહેવાર, તસવીરોથી પડી ફેન્સને ખબર, જાણો

આલિયાની બહેન શાહીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.

Christmas 2021: આખા દેશમાં ક્રિસમસ પર્વની ધૂમ છે, આપણા બૉલીવુડ સ્ટાર્સ પણ ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં કોઇનાથી પાછળ નથી. તાજેતરમાં જ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) પોતાની માં નીતૂ કપૂર (Neetu Kapoor)ની સાથે એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની બહેન શાહીન ભટ્ટ (Shaheen Bhatt) ના ઘરે ક્રિસમસ ડિનર પર પહોંચ્યા. આ ગેટ ટૂ ગેધરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખાસ્સી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નીતૂ કપૂર બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી, રણબીર કપૂર પણ આ દરમિયાન બ્લેક ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દેખાઇ રહ્યો છે. 

આલિયાની બહેન શાહીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. તસવીરોમાં જ્યાં આલિયા ભટ્ટ સ્ટ્રેપલેસ રેડ ડ્રેસમાં દેખાઇ રહી છે. વળી, તેની બહેન શાહીન ગ્રીન અને માં સોની રાજદાન (Soni Razdan) ક્રીમ કલરના ડ્રેસમાં દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ સીરિયસ રિલેશનમાં છે, અને હંમેશા આ બન્ને સ્ટાર્સ ફેમિલી ગેટ ટૂ ગેધર કરતા રહે છે. આલિયા અને રણવીર કપૂર જલદી જ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmāstra)માં પણ દેખાશે. સાયન્ટિફિક ટ્રાયોલૉજી બ્રહ્માસ્ત્રને ફિલ્મમેકર અયાન મુખર્જી (Ayan Mukerji) એ બનાવ્યુ છે અને આ ફિલ્મ આગામી વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.  વળી, વાત જો રણબીર કપૂર અને આલિયા ભટ્ટની પર્સનલ લાઇફની કરીએ તો આ બન્ને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. જોકે વર્ક કમિટમેન્ટના કારણે આલિયા અને રણબીર કપૂરે પોતાના લગ્નનો પ્લાન આગામી વર્ષ એટલે કે 2022ના માટે શિફ્ટ કરી દીધુ છે.

આ પણ વાંચો--- 

Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ

આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય

PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ

Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા

Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ

Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
Embed widget