શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં સવાર સવારમાં કૈટરીના કૈફને તેના ઘરે મળવા પહોંચ્યો આ એક્ટર, તસવીરો વાયરલ
તાજેતરમાં જ વિક્કી કૌશલ વહેલી સવારે કૈટરીનાને તેના ઘરે મળવા પહોંચ્યો હતો, તેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. બન્ને લવબર્ડ્સની ચર્ચા છેલ્લા ઘણાસમયથી ચાલી રહી છે. બન્નેને કેટલીય પાર્ટીઓમાં એકસાથે જોવામાં આવ્યા છે, બન્ને સારા મિત્રો પણ છે
મુંબઇઃ કોરોના કાળને લઇને બૉલીવુડમાં મોટા ભાગના શૂટિંગ અને ફિલ્મના પ્રમૉશનો મંદા પડી ગયા છે, કેટલાય હીરો-હીરોઇનો પાસે કામ નથી. ત્યારે આવામાં કેટલાક લવબર્ડ્સ એકબીજાની નજીક આવી રહ્યાં છે. તાજેતરમાં જ કોરોના કાળમાં એકબીજાથી દુર રહેલા વિક્કી કૌશલ અને એક્ટ્રેસ કેટરીના કૈફ એકબીજાને મળી રહ્યાં છે. ભલે આ જોડી હજુ સુધી એકબીજા માટે કંઇપણ જાહેરમાં બોલી નથી પરંતુ બન્નેની નજદીયાં બહાર આવી રહી છે.
તાજેતરમાં જ વિક્કી કૌશલ વહેલી સવારે કૈટરીનાને તેના ઘરે મળવા પહોંચ્યો હતો, તેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. બન્ને લવબર્ડ્સની ચર્ચા છેલ્લા ઘણાસમયથી ચાલી રહી છે. બન્નેને કેટલીય પાર્ટીઓમાં એકસાથે જોવામાં આવ્યા છે, બન્ને સારા મિત્રો પણ છે. તાજેતરમાં જ વિક્કી, કેટરીનાના એપાર્ટમેન્ટમાં દેખાયો હતો, વિક્કીએ આ દરમિયાન સફેદ ટી-શર્ટ, કાળુ પેન્ટ, ટોપી અને માસ્ક પહેરેલુ હતુ.
વિક્કીની તસવીર કેટરીનાના એપાર્ટમેન્ટમાંથી સામે આવી છે. જે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ડેટિંગની ખબરોને લઇને એકવાર વિક્કી કૌશલે કહ્યું હતુ કે તેને નથી લાગતુ કે હવે કહેવા માટે કંઇ બચ્યુ હોય. તેને એ પણ કહ્યું કે તે પોતાની પર્સનલ લાઇફને લઇને એકદમ ઓપન રહ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement