શોધખોળ કરો

છુપાઇ-છુપાઇને બૉયફ્રેન્ડ સાથે વેકેશન ગાળવા વિદેશ ગઇ હતી આ હૉટ એક્ટ્રેસ હવે સામે આવી તસવીરો.....

આ લિસ્ટમાં બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ છે. તાજેતરમાં જ કિયારાની તસવીરો સામે આવી છે, કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે

નવી દિલ્હીઃ વર્ષ 2020 તમામ લોકો માટે ખરાબ યાદો આપીને ગયુ છે, હવે બધાને નવા વર્ષનો ઇન્તજાર છે, અને તેના સ્વાગત માટે તૈયાર છે. આવામાં બૉલીવુડ સ્ટાર્સ પણ ન્યૂ ઇયરને વધાવવા મુંબઇથી બહાર નીકળી ગયા છે. દીપિકાથી લઇને આલિયા, રણબીર, રણવીર, અર્જૂન કપૂર, મલાઇકા અરોડા સહિતના સ્ટાર્સ હાલ ખાસ જગ્યાઓ પર વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. આ લિસ્ટમાં બૉલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી પણ પોતાના કથિત બૉયફ્રેન્ડને લઇને છુપાઇ છુપાઇને વિદેશ ગઇ છે. તાજેતરમાં જ કિયારાની તસવીરો સામે આવી છે, કિયારા બૉયફ્રેન્ડ સિદ્વાર્થ મલ્હોત્રા સાથે માલદીવમાં વેકેશન ગાળી રહી છે.
ગોલ્ડન ડ્રેસમાં કિયારાનો બૉલ્ડ અંદાજ આ લવબર્ડે પોત પોતાના સોશ્યલ મીડિયા પર માલદીવની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. વાત કરીએ કિયારા અડવાણીની તો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે, જેમા તે દરિયા કિનારે ઉભેલી ગોલ્ડન કલરની બેકલેસ ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. આ તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું- તુમ્હારી તરફ દેખ રહી હુ સાલ 2021...
વળી સિદ્વાર્થે પણ પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી છે, જેમા તે બ્લૂ કલરનો સ્વિમિંગ શૉર્ટ્સ પહેરેલો દેખાઇ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ
1300 કરોડનો ડ્રેસ પહેરીને કાન્સમાં પહોંચી હતી આ અભિનેત્રી, આલિયા અને દીપિકાને પણ છોડી હતી પાછળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
Embed widget