શોધખોળ કરો

ફિલ્મોમાંથી ગાયબ થઇ ગયેલી સલમાનની આ હીરોઇને કહ્યું હવે હું સલમાન પર બોજ નહીં બનુ જાતે કામ શોધીશ

ઝરીન ખાને જણાવ્યુ કે, શરૂઆતથી જ મે ઘણીબધી મુશ્કેલીઓ વેઠી હતી. જ્યારે વીરનો સારો રિસ્પૉન્સ ના મળ્યો તો લોકોએ મને જવાબદાર ઠેરવી. તે સમયે હુ નવી હતી, હું લોકો માટે સૉફ્ટ ટાર્ગેટ બની ગઇ હતી. ત્યારબાદ ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઇ ગયુ હતુ

મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઝરીન ખાને સલમાન ખાનને લઇને એક મોટુ નિવેદન આપ્યુ છે. ઝરીન ખાન છેલ્લા કેટલાય સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ છે. હવે તે ફરીથી ફિલ્મોમાં આવવા કમર કરી રહી છે. ઝરીન ખાને કેટલીક વાતો શેર કરી છે જેમાં તે કહી રહી છે કે હવે મારે સલમાન પર બોજ નથી બનવુ મારે જાતે જ કામ શોધવુ પડશે. અભિનેત્રી ઝરીને ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, મે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ ત્યારે મને કૈટરીના કૈફ સાથે કમ્પેર કરવામાં આવતી હતી, તે ખરાબ વાત હતી. પરંતુ મે હાર નથી માની. આ પહેલા પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રીતિ ઝિન્ટીને અમૃતા સિંહ સાથે કમ્પેર કરવામાં આવતી હતી, અમિષા પટેલને નિલમ સાથે. ફિલ્મોમાંથી ગાયબ થઇ ગયેલી સલમાનની આ હીરોઇને કહ્યું હવે હું સલમાન પર બોજ નહીં બનુ જાતે કામ શોધીશ ઝરીન ખાને જણાવ્યુ કે, શરૂઆતથી જ મે ઘણીબધી મુશ્કેલીઓ વેઠી હતી. જ્યારે વીરનો સારો રિસ્પૉન્સ ના મળ્યો તો લોકોએ મને જવાબદાર ઠેરવી. તે સમયે હુ નવી હતી, હું લોકો માટે સૉફ્ટ ટાર્ગેટ બની ગઇ હતી. ત્યારબાદ ફિલ્મોમાં કામ મળવાનુ બંધ થઇ ગયુ હતુ.
ઝરીન ખાને કહ્યું કે, સલમાન ખાને મારી લાઇફ બદલી દીધી હતી, પરંતુ લોકો વિચારે છે કે તેના કારણે મને કામ મળી રહ્યું છે. આ ખોટુ છે. સલમાન મને બસ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરાવી, બાદમાં મને મારા કામના કારણે ફિલ્મો મળી હતી. પરંતુ હવે હુ સલમાન ખાન પર બોજ બનવા નથી માંગતી.હુ કામ જાતે જ શોધીશ.
નોંધનીય છે કે, ઝરીન ખાન સૌથી પહેલા સલમાન ખાન સાથે વર્ષ 2010માં ફિલ્મ વીરમાં આવી, આ સાથે તેનુ ડેબ્યૂ થયુ હતુ. બાદમાં તેને હેટ સ્ટૉરી 3 ફિલ્મ ખુબ ચર્ચામાં રહી હતી. જોકે, બાદમાં તે ફિલ્મોમાંથી ગાયબ થઇ ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget