શોધખોળ કરો

KKBKKJ Advance Booking: સલમાન ખાનની ફિલ્મનું થઈ રહ્યું છે જોરદાર એડવાન્સ બુકિંગ, મુંબઈના એક થિયેટરમાં બધા શો હાઉસફુલ

KKBKKJ Advance Booking: સલમાન ખાન સ્ટારર 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની એડવાન્સ બુકિંગને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મુંબઈના એક થિયેટરમાં પણ ઘણા શો હાઉસફુલ થઈ ગયા છે.

KKBKKJ Advance Booking: સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાનબોલિવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ આ મહિને ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન સ્ટારર ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. ઘણા સિનેમાઘરોમાં તો ફિલ્મની રિલીઝ પહેલા જ શો હાઉસફુલ થઈ ગયા છે.

'કિસી કા ભાઈ કિસી કી જાન'નું એડવાન્સ બુકિંગ જોરશોરથી થઈ રહ્યું છે

રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાનની 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની એડવાન્સ બુકિંગને આ અઠવાડિયે રિલીઝ પહેલા જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને મુંબઈની Gaiety Galaxyમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખૂબ જ થઈ ગયું છે. સિંગલ સ્ક્રીન થિયેટરોમાં શનિવાર અને રવિવારના શો પૂરા ઝડપથી થઈ રહ્યા છે. હાલમાં દરરોજ 4માંથી 3શો લગભગ ફૂલ થઈ ગયા છે.

પોપ્યુલર પ્રાઈસિંગનો ફિલ્મને મળશે ફાયદો

એક ન્યૂઝ પોર્ટલના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે પોપ્યુલર પ્રાઈસિંગનો 'કિસી કા ભાઈ કિસી કી જાનમાટે એક મોટો ફાયદો છે કારણ કે તે ફૂટ ટ્રાફિકમાં વધારો કરશે. આ કથિત રીતે તેમની તરફેણમાં કામ કરી શકે છે કારણ કે મૂવી જોનારાઓ બ્લોકબસ્ટર ટિકિટની કિંમત કરતાં આ પ્રકારની કિંમતો પસંદ કરશે.

'કિસી કા ભાઈ કિસી કી જાન'માં ઘણા સ્ટાર્સ છે

ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં પૂજા હેગડેવેંકટેશ દગ્ગુબાતીભૂમિકા ચાવલાવિજેન્દર સિંહશહનાઝ ગિલસિદ્ધાર્થ નિગમજસ્સી ગિલપલક તિવારીરાઘવ જુયાલ અને અન્ય કલાકારો મજબૂત ભૂમિકામાં છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થઈ રહી છે. હાલમાં ફિલ્મની ટીમ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું જોરશોરથી પ્રચાર કરી રહી છે. 

Bollywood : 2850 કરોડની સંપત્તિનો માલિક તોયે કેમ 1 BHKમાં રહે છે સલમાન ખાન?

Salman Khan Lifestyle : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે મુંબઈ પોલીસે ભાઈજાનની સુરક્ષા વધારી દીધી છે અને તેને મુંબઈની બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે. દરમિયાન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સલમાન ખાનની જીવનશૈલી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે, ભાઈજાન પાસે કરોડોની સંપત્તિ હોવા છતાં તે એકદમ સાદું જીવન જીવે છે.

મુકેશ છાબરાએ સલમાનને લઈ કર્યો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જેની પાસે પૈસાની કોઈ કમી નથી. તે દર વર્ષે સુપરહિટ ફિલ્મો આપીને કરોડોની કમાણી કરે છે. આ ઉપરાંત તેની પાસે અનેક લક્ઝરી વાહનો છે જેની કિંમત કરોડોમાં છે. પરંતુ તેમ છતાં સલમાન ખાન સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. ડિરેક્ટર મુકેશ છાબરાએ રણવીર સિંહના ચેટ શોમાં આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે, સલમાન ખાન હાલ પણ માત્ર 1 BHK ઘરમાં રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
Embed widget