શોધખોળ કરો

શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ambalal Patel's forecast: અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવી શકે છે.

Unseasonal rain forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે. તેમના મતે, રાજ્યમાં હાલમાં અનુભવાતી ઠંડી હજુ પણ વધશે અને તાપમાનમાં ઘટાડો થશે. જોકે, આ સાથે જ માવઠાની પણ શક્યતા છે.

1/5
પટેલના જણાવ્યા મુજબ, તારીખ 21 ડિસેમ્બર બાદ ગાજ સાથે ઠંડી પડવાની શક્યતા છે. આ સાથે જ સવારના ભાગમાં બર્ફીલા પવનો ફૂંકાશે. તારીખ 23 અને 24 દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. પરંતુ તારીખ 26 ડિસેમ્બર આસપાસથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે. આના કારણે ગુજરાતના ભાગોમાં જાન્યુઆરી શરૂઆત સુધીમાં વાદળો આવશે અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં વાદળવાયું કે છાંટા પડવાની શક્યતા છે.

2/5
વાદળ વાયુ હોવા છતાં, ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ખાસ કરીને 10મી જાન્યુઆરીથી ઠંડીમાં ચમકારો આવી શકે છે અને 13 જાન્યુઆરીથી અંત સુધીમાં હિમ વર્ષા એટલે કે માવઠું થવાની શક્યતા છે.

3/5
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, આ વખતે પશ્ચિમી વિક્ષેપ નબળા આવ્યા છે, જે ચિંતાનો વિષય છે. જો પશ્ચિમી વિક્ષેપ મજબૂત હોત તો માવઠાની શક્યતા વધુ હોત.

4/5
જો કે, કુદરત આ સિસ્ટમનું બેલેન્સ કરતું હોય છે એટલે મોડે મોડે પણ પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે અને દેશના ઉત્તર પૂર્વીય ભારત સહિત મધ્ય પ્રદેશ અને ગુજરાત સુધીમાં માવઠા, હિમ પવનના તોફાનો થવાની શક્યતા રહે છે.

5/5
અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે તો અને સાગર ભેજના કારણે બદળો ન બને તો આગામી ચોમાસું નબળું પણ રહી શકવાની સંભાવના છે. પરંતુ શરૂઆતના ચોમાસા બાદ થોડું સારું ચોમાસું આ વખતે થોડું મોડું પડી શકે છે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર;  શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

Embed widget