શોધખોળ કરો

Ameesha Patelએ વર્ષો બાદ વિક્રમ ભટ્ટ સાથેના સંબંધો વિશે કરી ખુલ્લેઆમ વાત, કહ્યું- માંરૂ કરિયર ખતમ..

Ameesha Patel On Vikram Bhatt: અમીષા પટેલે વિક્રમ ભટ્ટ સાથેના તેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે જાહેરમાં તેના વિશે બોલવાની તેની કારકિર્દી પર ખરાબ અસર પડી હતી.

Ameesha Patel On Vikram Bhatt: અમીષા પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ 'કહો ના પ્યાર હૈ'થી કરી હતી. આ પછી તે 'ગદર' અને 'ભૂલ ભુલૈયા' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી હતી. જો કે ઇન્ડસ્ટ્રીમાં અમીષાની પ્રોફેશનલ લાઇફ કરતાં તેની પર્સનલ લાઇફને લઇને ઘણી ચર્ચા થઇ હતી. વિક્રમ ભટ્ટ સાથેના તેના સંબંધોના સમાચાર પણ હેડલાઇન્સ બન્યા હતા. જોકે અમીષા અને વિક્રમ ભટ્ટે પણ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. હવે તાજેતરમાં ફરી એકવાર અમીષા પટેલે વિક્રમ ભટ્ટ સાથેના તેના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને તેણે જણાવ્યું છે કે કેવી રીતે તેમના સંબંધો વિશે જાહેરમાં ચર્ચાને કારણે તેની કારકિર્દીને ભારે નુકસાન થયું છે.

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

ઈન્ડસ્ટ્રીમાં ઈમાનદારી સ્વીકારાતી નથી - અમીષા પટેલ

તેમના સંબંધો વિશે વાત કરતા અમીષા પટેલે કહ્યું, "આ ઈન્ડસ્ટ્રીમાં જો તમે પ્રામાણિક છો, તો આ ઈમાનદારી સ્વીકારવામાં આવતી નથી અને હું ખૂબ પ્રામાણિક છું કારણ કે મારા માટે જીવન બ્લેક એન્ડ વ્હાઇટ છે અને તમે મારી સાથે જે જુઓ છો તે જ મળે છે. 

અમીષા 12-13 વર્ષ સુધી સિંગલ રહી

અમીષાએ વધુમાં કહ્યું કે, "મારા જીવનમાં તે બે સંબંધોએ મહત્વની ભૂમિકા ભજવી છે જેનો મેં જાહેરમાં સ્વીકાર કર્યો છે, તેઓએ મારી કારકિર્દી પર અસર કરી અને પછી 12-13 વર્ષ સુધી મેં મારા જીવનમાં કોઈને આવવા દીધું નહીં. હવે હું મારા જીવનમાં માત્ર શાંતિ ઈચ્છું છું."

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમીષા પટેલ અને વિક્રમ ભટ્ટ હતા રિલેશનશિપમાં 

જણાવી દઈએ કે અમીષા પટેલ અને વિક્રમ ભટ્ટ 5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ વિક્રમ ભટ્ટની ફિલ્મ '1920'ની રિલીઝ પહેલા જ બંને અલગ થઈ ગયા. એકવાર વિક્રમે અમીષા વિશે વાત કરતા કહ્યું હતું કે તે સમજે છે કે એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દી કેટલી મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget