શોધખોળ કરો

નાગરિક કાયદા પર અજય દેવગણે કહ્યુ- તે મારી ફિલ્મ તાનાજી પર પ્રતિબંધ મુકી દેશે

અજય દેવગણ પોતાની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ માટે તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે.

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર આગામી વર્ષે 10 જાન્યુઆરીના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં અજય સિવાય તેમની પત્ની કાજોલ તાનાજીની પત્ની સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. અજય દેવગણ પોતાની ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ માટે તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અજય દેવગણને દેશમાં નાગરિકતા સંશોધન કાયદા પર થઇ રહેલા વિવાદ પર તેનો મત માંગવામાં આવ્યો હતો જેના પર અજયે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. આ મુદ્દા પર પોતાનો મત મુકતા અજય દેવગણે કહ્યુ કે, બોલિવૂડ સ્ટાર્સે કેટલાક મુદ્દા પર બોલી શકતા નથી. કારણ કે તેના પર કાંઇક કહીશ તો કોઇને ખરાબ લાગશે. કેટલાક  લોકો વિરોધ પ્રદર્શન કરશે. અજયે આગળ કહ્યું કે, જો હું કે સૈફ અલી ખાન તેના પર કાંઇક કહીશ તો લોકો આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે. તે મારી ફિલ્મ તાનાજીને બેન પણ કરી દેશે. જેનાથી ફિલ્મના નિર્માતાને નુકસાન થશે. હું પણ આ ફિલ્મનો નિર્માતા છું. આ અગાઉ આમિર ખાન અને સંજય લીલા ભણશાલી સાથે પણ આવું થઇ ચૂક્યું છે. લોકોને ખ્યાલ નથી હોતો કે ફિલ્મ બનાવવામાં અનેક લોકો સામેલ હોય છે. એનાથી તમામને નુકસાન થશે.

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
બોલિવૂડમાં ઈન્કમ ટેક્સની મોટી રેડ, રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોઝના 12 ઠેકાણે દરોડા
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ
Embed widget