શોધખોળ કરો

Akanksha Dubey : અભિનેત્રી આકાંક્ષા આત્મહત્યા પહેલા ઈન્ટાગ્રામ પર થઈ હતી લાઈવ અને...

ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબે આજે લટકતી હાલતમાં મળી આવી છે. આકાંક્ષા દુબેની લાશ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

Actress Akanksha Dubey Suicide : ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબે આજે લટકતી હાલતમાં મળી આવી છે. આકાંક્ષા દુબેની લાશ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આકાંક્ષાને લઈને હવે ધીમે ધીમે ખુલાસા થઈ રહ્યાં છે.

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. શૂટિંગ પછી આકાંક્ષા દુબે હોટેલમાં ગઈ હતી. ત્યાર બાદ તે બહાર આવી જ નહોતી. આત્મહત્યા પહેલા આકાંક્ષા પણ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી હતી. ટૂંકા વાયરલ વીડિયોમાં તે ખુબ રડતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે ભોજપુરી અભિનેત્રી અને મોડલ આકાંક્ષા દુબેનો મૃતદેહ સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારની સોમેન્દ્ર હોટલમાં લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. આકાંક્ષા 25 વર્ષની હતી અને તેણે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી.

આકાંક્ષા દુબે ભદોહીની રહેવાસી હતી અને તેની ગણતરી ઉત્તર પ્રદેશના જાણીતા કલાકારોમાં થતી હતી. આકાંક્ષાએ ભોજપુરી સિનેમા, સંગીત અને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉત્તર પ્રદેશ ઉપરાંત દેશભરમાં તેની સારી ફેન ફોલોઈંગ છે. આકાંક્ષા પણ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવતી હતી.

ટિક-ટોકથી કરી કારકિર્દીની શરૂઆત

કહેવામાં આવી રહ્યું છે કે આકાંક્ષા દુબેએ પોતાના કરિયરની શરૂઆત સોશિયલ પ્લેટફોર્મ ટિક-ટોકથી કરી હતી. લોકોને ટિક-ટોક પર આકાંક્ષાની ટેલેન્ટ પસંદ આવી અને તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત બની ગઈ. બાદમાં આકાંક્ષાએ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો અને એકથી વધુ ભોજપુરી ગીતો અને ફિલ્મોમાં કામ કર્યું. જે લોકોને ખૂબ પસંદ આવી હતી. આકાંક્ષાએ વીર કે વીર અને કસમ પદના વાલેની 2 ફિલ્મોમાં કામ કર્યું હતું જે લોકોને ખૂબ પસંદ આવી હતી.

આ પહેલા શનિવારે રાત્રે અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી આકાંક્ષા દુબેએ 'વીરોં કે વીર' અને 'કસમ બદના વાલે કી 2' જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનય માટે પ્રશંસા મેળવી હતી.

મુંબઈથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી

આકાંક્ષા દુબેએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત માયાનગરી મુંબઈથી કરી હતી. જોકે આકાંક્ષાના માતા-પિતા ઇચ્છતા હતા કે તે IAS બને, પરંતુ તેને નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગમાં રસ હતો.

શાયરી સ્ટોરી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી હતી

આકાંક્ષા દુબેએ લગભગ 23 કલાક પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કવિતાની વાર્તા અપલોડ કરી હતી. કવિતા એ હતી કે - હું તારો માર્ગ અનુસરીશ, ભલે સમય લાગે, કાં તો તું આવ, નહીં તો મંઝિલ આપણે હોઈશું...

આકાંક્ષા મિર્ઝાપુરની હતી રહેવાસી

આકાંક્ષાનો જન્મ 21 ઓક્ટોબર 1997ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહીમાં થયો હતો. આકાંક્ષા દુબે જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પારસીપુરની રહેવાસી હતી. આકાંક્ષા દુબેને નાનપણથી જ ડાન્સ અને એક્ટિંગનો ખૂબ શોખ હતો. તે અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો પોસ્ટ કરતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?Surat News : સુરતમાં એક શખ્સને રોમિયોગીરી કરવી ભારે પડી, છેડતી કરતા યુવતીઓએ કરી ધોલાઈAravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે નિવૃત્તિ લીધી, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહ્યું
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
પાકિસ્તાનમાં કેટલા હિન્દુ મંદિરો છે, તેમની સંભાળ કોણ રાખે છે?
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
કોફીનો એક ઘુટડો પણ બની શકે છે 'ઝેર', જાણો ક્યારે ન પીવી જોઈએ
Embed widget