શોધખોળ કરો

Allu Arjun અને Rashmika Mandannaની Pushpa 2ની ટીમને નડ્યો અકસ્માત, અનેક લોકોને ઇજા

Pushpa 2 Team Road Accident: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ'ની ટીમને અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.

Pushpa 2 Team Meets With a Road Accident: ચાહકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ દરમિયાન આ ફિલ્મ સાથે જોડાયેલા એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મની ટીમ હાલમાં જ એક માર્ગ અકસ્માતનો ભોગ બની છે.

 Pushpa 2ની ટીમને નડ્યો અકસ્માત

ETimes ના અહેવાલ મુજબ, ફિલ્મની ટીમ બસમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે જ તે તેલંગાણાના નાલગોંડા જિલ્લાના નરકેટપલ્લી ખાતે બીજી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. અહેવાલો અનુસાર આ અકસ્માતમાં ફિલ્મના કેટલાક સભ્યો ખરાબ રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાની વધુ વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. જો કે ફિલ્મના નિર્માતાઓએ હજુ સુધી આ ઘટના સાથે જોડાયેલી કોઈ માહિતી આપી નથી.

અકસ્માતમાં અનેક લોકોને ઇજા 

'પુષ્પાઃ ધ રાઇઝ' 2021માં રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. તે એક એક્શન-ડ્રામા ફિલ્મ હતી. તાજેતરમાં ફિલ્મના મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુને પુષ્પા 2નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં અલ્લુએ સાડી પહેરી છે અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગમાં રંગવામાં આવ્યો છે. આ સાથે તેણે બંગડીઓ, ઘરેણાં, નોઝ પિન અને કાનની બુટ્ટી પણ પહેરી છે.

ફિલ્મનું શૂટિંગ પૂરું થયું નથી 

હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું નથી અને સમાચાર આવી રહ્યા છે કે સાઈ પલ્લવી પણ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે જોડાઈ ગઈ છે. રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે ફિલ્મના મેકર્સ બોલિવૂડ એક્ટરને પણ કાસ્ટ કરવા વિશે વિચારી રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે, પરંતુ નવા અહેવાલો અનુસાર, ફિલ્મ આવતા વર્ષે મે પહેલા રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

નવી જંત્રીની જાહેરાત અટકી,  જાણો કઇ તારીખથી નવા દર સાથે લાગૂ થશે નવી જંત્રી

Baba Ramdev Video: અચાનક લોકોની વચ્ચે પહોંચી ગયા બાબા રામદેવ, લગાવી દીધી ગંગાના ધસમસતા પ્રવાહમાં છલાંગ, જુઓ વીડિયો

Embed widget