શોધખોળ કરો

‘હોંઠ રસીલે’ ગીત પર બોયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે મલાઈકાએ કર્યો ડાન્સ, અનસીન વીડિયો વાયરલ 

બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે.

Malaika Arora Arjun Kapoor Dance Video: બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીને અભિનંદન આપી રહ્યા છે. હવે એક્ટર મોહિત મારવાહની પત્ની અંતરા મારવાહે પણ મલાઈકાને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે. આ માટે અંતરાએ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે એક્ટ્રેસનો ડાન્સ વીડિયો શેર કર્યો છે.

અંતરા મારવાહે થ્રોબેક વીડિયો શેર કર્યો છે

અંતરા મારવાહ મલાઈકા અરોરાની ખૂબ સારી મિત્ર છે.  જન્મદિવસને ખાસ બનાવવા માટે અંતરાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્ટીમી ડાન્સ વીડિયો શેર કર્યો. આ વીડિયો શેર કરતી વખતે અંતરાએ લખ્યું- 'શાનદાર વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા..' હવે અંતરા દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

વીડિયોમાં મલાઈકાએ અર્જુન સાથે ડાન્સ કર્યો હતો

વીડિયોમાં મલાઈકા અરોરા એકલી નથી પરંતુ  હેન્ડસમ મેન અર્જુન કપૂર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં બંને મલાઈકાના ગીત 'હોંઠ રસીલે' પર જબરદસ્ત ડાન્સ મૂવ્સ કરતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં મલાઈકાએ રેડ અને બ્લેક કોમ્બિનેશન આઉટફિટ પહેર્યું છે. જેની સાથે તેણે મેચિંગ બૂટ કેરી કર્યા છે. અર્જુને ગ્રે ટીશર્ટ સાથે બ્લેક કોટ પહેર્યો છે. બંને એકબીજા સાથે અદ્ભુત ડાન્સ કરતા નજર આવી રહ્યા છે. હવે યુઝર્સ વિડિયો પર કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે. તેઓ એમ પણ પૂછે છે કે તમે બંને ક્યારે લગ્ન કરી રહ્યા છો.

View this post on Instagram
 
A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુને એક રોમેન્ટિક તસવીર શેર કરી છે

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ આજે મલાઈકાના જન્મદિવસ પર અર્જુને રોમેન્ટિક તસવીર શેર કરીને આ અહેવાલોને ફગાવ્યા છે. આ તસવીર શેર કરતા અર્જુને લખ્યું- 'હેપ્પી બર્થ ડે બેબી... હું હંમેશા તને સપોર્ટ કરીશ...'  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget