શોધખોળ કરો

રણબીર-આલિયા લગ્ન કરશે તો બંનેનાં મેરેજ ટકશે કે નહીં ? જાણો જ્યોતિષીઓએ કરી શું આગાહી ?

આલિયા અને રણબીરના લગ્નના સમાચાર વચ્ચે જાણીતી સેલિબ્રિટી ન્યૂરોલૉજિસ્ટ નીરજ મનચંદાએ કપલના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી છે. 

મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સના લગ્ન સામાન્ય વાત છે, અવાર નવાર બૉલીવુડના બે સ્ટાર્સ એકબીજાની લવશીપ-રિલેશનશીપ બાદમાં લગ્નમાં ફેરવાઇ જાય છે. ગયા વર્ષે 2021માં ડિસેમ્બર મહિનામાં સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા. હવે આ લિસ્ટમાં એક નામ છે જે છેલ્લા ઘણાસયમથી ચર્ચાઇ રહ્યું છે. આ છે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનુ. આલિયા અને રણબીરના લગ્ન ક્યારે થશે એ તો ખબર નથી પરંતુ હવે જ્યોતિષે એક ખાસ સલાહ આપી છે જે બન્નેના લગ્નજીવનને ટકાવી રાખવા માટે જરૂરી છે. 

રણબીર-આલિયા લગ્ન ટકશે કે નહીં ? જ્યોતિષીઓએ કરી શું આગાહી ?

આલિયા અને રણબીરના લગ્નના સમાચાર વચ્ચે જાણીતી સેલિબ્રિટી ન્યૂરોલૉજિસ્ટ નીરજ મનચંદાએ કપલના લગ્ન વિશે ભવિષ્યવાણી કરી છે. 

જાણીતી ન્યૂમરોલૉજિસ્ટ નીરજ મનચંદાએ આલિયા અને રણબીરના લગ્ન પર આગાહી કરી છે, તેમને ભવિષ્યવાણી કરતા દાવો કર્યો છે કે, એક જ શરત પર આ સ્ટાર કપલનુ લગ્નજીવન ટકી શકશે. બૉલીવુડ લાઇફ સાથે વાત કરતા નીરજ મનચંદાએ કહ્યું કે,  આલિયા અને રણબીર લગ્ન કરશે, જ્યાર સુધી આલિયા આરકેનો મોહરો બનીને રહેશે, ત્યાં સુધી જ તેમના લગ્ન અદભૂત કામ કરશે, એટલે કે ત્યાં સુધી જ બન્નેના મેરેજ ટકી શકશે. નીરજ મનચંદાનુ કહેવુ છે કે, આલિયા ભટ્ટ પર તમામ રીતે લગ્ન નિર્ભર રહેશે. 

આ પણ વાંચો--

ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના

Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા

Gujarat New Corona Guidelines: ગુજરાતમાં હવે રાતના 10 વાગ્યાથી જ 10 શહેરોમાં નાઈટ કરફ્યુ, 8 મહાનગર સાથે બીજા બે ક્યાં શહેરોમાં કરફ્યુ ?

અમદાવાદની આ હિન્દી સીરિયલની અત્યંત લોકપ્રિય એક્ટ્રેસના થયા ડિવોર્સ, સરોગસીથી જન્મેલી બે વર્ષની છે દીકરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget