શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર વાયરલ
બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ વર્ષે બેક-ટૂ-બેક ઘણી ફિલ્મોમાં જોવા મળશે. આ દરમિયાન તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બચ્ચન પાન્ડે'ની રિલીઝ ડેટ અંગે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે.
![અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર વાયરલ Bachchan Pandey Release Date: Akshay Kumar Film To Hit Silver Screens On Republic Day 2022 અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાન્ડે' આ દિવસે થશે રિલીઝ, પોસ્ટર વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/23202320/Akshay-kumar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(Source- Twitter)
મુંબઈ: બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ વર્ષે બેક-ટૂ-બેક ઘણી ફિલ્મોમાં જોવા મળશે. આ દરમિયાન તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'બચ્ચન પાન્ડે'ની રિલીઝ ડેટ અંગે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ફિલ્મ બચ્ચન પાન્ડે હવે 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ કરવામાં આવશે. એની જાણકારી અક્ષય કુમારે પોતાના ટ્વિટર પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આપી છે.
અક્ષય કુમારે ટ્વિટર પર પોસ્ટર શેર કરતાં લખ્યું કે, 'બચ્ચન પાન્ડે 26 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે'. 'બચ્ચન પાન્ડે'ના આ પોસ્ટરમાં અભિનેતાનો લૂક એકદમ ખતરનાક લાગી રહ્યો છે. તસવીરમાં અક્ષય કુમારની એક આંખ વાંદળી છે અને તેમણે ગળામાં સાંકળી પહેરેલા નજર આવી રહ્યા છે.
ફિલ્મમાં અક્ષય કુમાર એક ગેન્ગસ્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. જે એક એક્ટર બનવા માંગે છે અને આ ફિલ્મમાં ક્રિતી સેનન એક પત્રકારની ભૂમિકામાં નજર આવશે. સાથે જ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી એક્શન કૉમેડી કરતા જોવા મળશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)