શોધખોળ કરો

Bhumi Pednekar Weight Loss: વજન વધારવો નહી પરંતુ ઘટાડવો હતો મુશ્કેલ,  ભૂમીએ અપનાવી આ ટ્રીક

ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) એ દમ લગા કે હઈશા (Dum Laga Ke Haisha) થી પોતાના કરીયરની શરુઆત કરી હતી.

Bhumi Pednekar Weight Loss Journey: ભૂમિ પેંડનેકર (Bhumi Pednekar) એ દમ લગા કે હઈશા (Dum Laga Ke Haisha) થી પોતાના કરીયરની શરુઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સામે આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) જોવા મળ્યો હતો, બંનેએ શાનદાર એક્ટિંગ કરી હતી. પરંતુ ભૂમિ પેડનેકર માટે આ પાત્ર સરળ ન હતું. કારણ કે આ રોલ ખૂબ જ જાડી છોકરીનો હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલા ભૂમિએ 90 કિલો વજન વધારવું પડ્યું અને તેણે તે પણ કર્યું. ફિલ્મ બની,  રિલીઝ  થઈ અને છવાઈ ગઈ  હતી. આજે પણ દમ લગા કે હઈશાની ગણના દેશની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. પરંતુ ફિલ્મ પૂરી થયા બાદ ભૂમિ પેડનેકર માટે વજન ઘટાડવાનો પડકાર હતો.

વજન ઘટાડવા માટે વિશેષ આહાર અપનાવો

જ્યારે દમ લગાકે હઈશા બની રહી હતી ત્યારે ભૂમિ પેડનેકરનું વજન 90 કિલો હતું. પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી ભૂમિને એ જ શેપમાં પાછા આવવું પડ્યું અને તે કોઈ પડકારથી ઓછું ન હતું. આ માટે ભૂમિ પેંડનેકરે  સખત મહેનત કરવી પડી હતી. પરંતુ ખાસ વાત એ હતી કે ભૂમિએ વજન ઓછું કરવા માટે ભૂખી નથી રાખી, પરંતુ તેણે એક ખાસ ડાયટ પ્લાન ફોલો કર્યો. ભૂમિએ તે સમયે  તેલમાંથી બનેલી ચીજવસ્તુઓથી અંતર રાખીને માત્ર પોષક ઘરેલુ ખોરાક ખાવાનું પસંદ કર્યું હતું. અને તેના આહારમાં માત્ર એવી વસ્તુઓનો સમાવેશ કર્યો, જેનાથી તેને ઉર્જા મળી પરંતુ ચરબી નહીં.

4 મહિનામાં 32 કિલો વજન ઘટ્યું

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભૂમિ પેડનેકરે 4 મહિનાની મહેનત બાદ 32 કિલો વજન ઘટાડ્યું હતું અને તે ધીમે ધીમે પરફેક્ટ શેપમાં પાછી આવી હતી. તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા હતા. દમ લગા કે હઈશા પછી, ભૂમિ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે અને હવે તેની બધાઈ 2 રિલીઝ થવા જઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચારAmreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Embed widget