શોધખોળ કરો

બિગ બોસ ઓટીટી 2 વિનર Elvish Yadav નો જલવો, હરિયાણાના મુખ્યમંત્રીએ યૂટ્યૂબરને કર્યો સન્માનિત 

બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના સન્માનમાં હરિયાણાના ગુરુગ્રામના દેવીલાલ સ્ટેડિયમમાં એલ્વિશ યાદવનો સન્માન સમારોહ યોજાયો હતો.

Bigg Boss OTT 2 Winner Elvish Yadav: બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના સન્માનમાં હરિયાણાના ગુરુગ્રામના દેવીલાલ સ્ટેડિયમમાં એલ્વિશ યાદવનો સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ જોવા મળ્યા હતા.

બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવ સતત ચમકતો રહે છે

રિયાલિટી શો બિગ બોસ OTT 2 ના વિજેતા એલ્વિશ યાદવનો ક્રેઝ ચાહકોના દિલમાં સતત વધી રહ્યો છે. તાજેતરમાં એલ્વિશ યાદવના સન્માનમાં દેવીલાલ સ્ટેડિયમ, ગુરુગ્રામ હરિયાણામાં એલ્વિશ યાદવનો સન્માન સમારોહ યોજાયો હતો. આ દરમિયાન હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન યુવાનોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે જીવનમાં હંમેશા ડ્રગ્સથી દૂર રહો.

હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે એલ્વિશ યાદવને તેમના સન્માન સમારોહમાં સન્માનિત કર્યા. સ્ટેડિયમ લોકોની ભીડથી ભરેલું જોવા મળ્યું હતું. લોકોની ભીડે ફરી એકવાર સાબિત કર્યું કે લોકો એલ્વિશ યાદવને કેટલો પ્રેમ કરે છે. આ દરમિયાન ઘણા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. દરેકના હોઠ પર એલ્વિશ યાદવનું નામ હતું. બિગ બોસ ઓટીટી 2 જીત્યા બાદ એલ્વિશ દેશભરમાં લોકપ્રિય બની ગયો છે.

હરિયાણાના સીએમએ યુટ્યુબરનું સન્માન કર્યું

આ સન્માન સમારોહમાં યુવાનોને સંબોધતા સીએમ મનોહર લાલે જાહેરાત કરી હતી કે 1 નવેમ્બરના રોજ હરિયાણા દિવસના દિવસે હરિયાણા સરકાર રાજ્ય સ્તરીય ટેલેન્ટ હન્ટનો કાર્યક્રમ આયોજિત કરશે. આ દરમિયાન યુવા પ્રતિભાઓનું સન્માન કરવામાં આવશે જેમાં એલ્વિશ યાદવનું પણ સન્માન કરવામાં આવશે. આ પહેલા એલ્વિશ યાદવે હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા સાથે તેમના દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત કરી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget